1

Divya Bhaskar

Home » International News » Photo Feature » This is how Americans remembered how gun culture killed 7000 plus kids

બંદૂકના લીધે 7000 બાળકોના મોત, દેખાવો માટે અપનાવ્યો આ અનોખો રસ્તો

Divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 05:58 PM IST

એક મહિના અગાઉ ફ્લોરિડાની સ્કૂલમાં ગોળીબારમાં 17 બાળકો મૃત્યુ પામ્યાં હતાં ત્યારથી ત્યાં દેખાવો થઈ રહ્યા છે

  • This is how Americans remembered how gun culture killed 7000 plus kids
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વોશિંગ્ટન: અમેરિકામાં ગન કલ્ચરનો વિરોધ વધતો જઈ રહ્યો છે. વ્હાઈસ હાઉસ સામે લૉનમાં 2012માં સેન્ડી હુક સ્કૂલમાં ગોળીબાર બાદથી હજુ સુધી મૃત્યુ પામેલા લગભગ 7000 બાળકોની યાદમાં 7000 જૂતાં રાખ્યાં છે.
  • This is how Americans remembered how gun culture killed 7000 plus kids
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એક સંગઠન અવાજે આ જૂતાંને ચેલ્સિયા હેન્ડલર, સુઝેન સારાંડન જેવી સેલિબ્રિટિઝ સહિત સેંકડો લોકોના ડોનેશનમાં ક્લેક્ટ કર્યા છે. 

     

  • This is how Americans remembered how gun culture killed 7000 plus kids

    એક મહિના અગાઉ ફ્લોરિડાની સ્કૂલમાં ગોળીબારમાં 17 બાળકો મૃત્યુ પામ્યાં હતાં ત્યારથી ત્યાં દેખાવો થઈ રહ્યા છે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending