Home » International News » Photo Feature » This is how a bomb from second world war was defused

હોંગકોંગમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો 73 વર્ષ જૂનો બોમ્બ આ રીતે કરાયો ડિફ્યુઝ

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 06:32 PM

આ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે વિસ્તારમાંથી 4,000 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા

  • This is how a bomb from second world war was defused
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હોંગકોંગ: હોંગકોંગમાં ગુરુવારે બીજા વિશ્વયુદ્ધના સમયનો અન્ય એક બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો છે. આ એક સપ્તાહમાં મળેલો બીજો મોટો બોમ્બ છે, જેનો 73 વર્ષ પહેલાં વિશ્વયુદ્ધના સમયે ઉપયોગ થઇ શક્યો ન હતો.

    આ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે વિસ્તારમાંથી 4,000 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • This is how a bomb from second world war was defused
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • This is how a bomb from second world war was defused
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • This is how a bomb from second world war was defused
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ