ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» દુબઈ હોટેલમાં જ Luxurious સિનેમા હોલ | This is first time happening in Dubai with luxurious cinema hall in hotel

  દુબઈમાં પહેલીવાર થઇ રહ્યું છે આવું, હોટેલમાં જ બની રહ્યો છે આવો Luxurious સિનેમા હોલ

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:15 PM IST

  49 સીટ ધરાવતા આ થિએટરમાં માત્ર હોટેલના મહેમાનો અને લોકોને મનોરંજન આપવામાં આવે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: દુબઇ હંમેશા બેજોડ અને હટકે બાંધકામ માટે ચર્ચામાં રહ્યું છે. તેમાં દુબઈની હોટેલ્સ અને સિનેમા તો સૌથી આગળ છે. આ વખતે અહીંના રીલ સિનેમાએ પહેલું હોટેલ સિનેમા બનાવવાનું એલાન કર્યું છે. આ દુબઈના ડાઉનટાઉનમાં હાજર થ્રી સ્ટાર હોટેલ રોવ ડાઉનટાઉનમાં બનશે. 49 સીટ ધરાવતા આ થિયેટરમાં માત્ર હોટેલના મહેમાનો અને લોકોને જ મનોરંજન પૂરું પાડવામાં આવશે.

   આ સિનેમા હોલની મજા હોટેલમાં આવતા મહેમાનો લઇ શકશે. તેઓ અહીં બ્લોકબસ્ટર મૂવીથી માંડીને ફૂટબોલ મેચ અને રિજિયનલ સિનેમા પણ જોઈ શકશે

   - આ સિનેમા હોલમાં ટિકિટની કિંમત લગભગ 20 યુએસ ડોલર એટલેકે 1300 રૂપિયા હશે. તેમાં ફૂડ, સોફ્ટ ડ્રિન્ક અને પોપકોર્ન પણ સામેલ હશે

   - આ હોટેલ સિનેમા આ વર્ષે જૂન સુધીમાં તૈયાર થઇ જાય તેવી આશા છે. જો કે, આ હોટેલ સિનેમા કોન્સેપટવાળી શહેરની એકલી હોટેલ નથી
   - દુબઈમાં સિનેમા થીમની હોટેલ પણ ખુલી રહી છે. આ ડાયેરામાં એલૉફ્ટ દુબઇ સીટી સેન્ટરના નામથી છે, જે આગળના કેટલાક અઠવાડિયાઓમાં ખુલશે
   - આ હોટેમાં 25 રૂમ્સ હશે. આ રૂમ્સનું ઇન્ટિરિયર સંપૂર્ણ રીતે સિનેમા પ્રેમીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે
   - તેમાં ફિલ્મોના પોસ્ટર્સથી માંડીને ટીવી સ્ક્રીન્સ, પ્રોજેક્ટર્સ અને જબરદસ્ત સાઉન્ડ સિસ્ટમ સુધી સિનેમાનો અનુભવ દેતું બધું જ હશે.

   આગળ જુઓ, આ સિનેમા હોલના કેટલાક PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દુબઈ હોટેલમાં જ Luxurious સિનેમા હોલ | This is first time happening in Dubai with luxurious cinema hall in hotel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top