Divya Bhaskar

Home » International News » Photo Feature » This is another side of America

સુખી દેખાતા અમેરિકાનું એક સત્ય આવું પણ, લોકો ટનલમાં પણ જીવન વિતાવવા મજબૂર

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 09:14 PM

અહીં રહેતા મોટાભાગના લોકો પોતાનું સર્વસ્વ જુગારમાં હારી ચૂક્યા છે

  • This is another side of America
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    320 કિમી લાંબી છે અંડરગ્રાઉન્ડ ફ્લડ ટનલ્સ (પૂરથી શહેરને બચાવવા બનાવેલી ટનલ)

    ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાનું લાસ વેગાસ પોતાના ઝગમગાટ, કેસિનો અને નાઇટલાઇફ માટે વિશ્વભરમાં પોપ્યુલર છે, પરંતુ આ તડક-ભડકવાળી દુનિયામાં ઘણા લોકો અંધારામાં જીવન વીતાવી રહ્યા છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • This is another side of America
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    અહીંયા લગભગ 320 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ફ્લડ ટનલ્સ છે. આ ટનલ્સને લગભગ 1000 લોકો એ પોતાનું ઘર બનાવી છે. જેમાં રહેતા મોટાભાગના લોકો પોતાનું સર્વસ્વ જુગારમાં હારી ચૂક્યા છે.

     

  • This is another side of America
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ન માથે છત ન ખિસ્સામાં પૈસા
    - ટનલમાં રહેતા લોકો પૈકી કેટલાંક દિવસ દરમિયાન પણ કામ કરે છે. 
    - અહીં રહેતા મોટાભાગના લોકો નશો કરે છે અને ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. 

     

  • This is another side of America
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - અહીં રહેનારી મોટાભાગની મહિલાઓ પ્રોસ્ટીટ્યૂશનમાં ઉતરી ગઇ છે. 
    - કોઇ એ પોતાના ટનલ ઘરમાં કારપેટ લગાવી છે તો કોઇએ દીવાલ પર ગ્રાફિટી બનાવી છે. 
    - અન્યો એ ફેંકી દીધેલા ડબલ બેડ અને સોફા અહીં વસતા લોકોએ લાવીને અંધારી ટનલને રહેવા લાયક બનાવી લીધી છે. 

     

  • This is another side of America

    - અહીં સામાન્ય જિંદગી વીતાવતા લોકો પર ફિલ્મ પણ બની ચૂકી છે. 
    - લાસ વેગાસના ટનલમાં રહેતા લોકો પર લેખક ઓ બ્રાયને એ 'બીનીથ ધ નીયોન' નામનું પુસ્તક પણ લખ્યું છે. 
    - ઘણા એનજીઓ અને સંસ્થાઓ આ લોકોનું જીવન સુધારવાના પ્રયત્નો કરી રહી છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending