• Gujarati News
  • National
  • દીકરાએ અમલ કર્યો તો મળી ગયા 50 કરોડ રૂપિયા | This Idea By Father Help Son Winning Lottery

બાપે મરતા સમયે આપ્યો હતો આ આઈડિયા, દીકરાએ અમલ કર્યો તો મળી ગયા 50 કરોડ રૂપિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક: સિડનીમાં રહેતા એક વ્યક્તિને 8 મિલિયન ડોલર (50 કરોડ રૂપિયાથી વધુ)ની લોટરી લાગી છે. ખાસ વાત તો એ છે કે વ્યક્તિએ એ જ નંબરની લોટરીની ટિકિટ લીધી જેના પર 20 વર્ષથી તેના પિતા નસીબ અજમાવી રહ્યા હતા. લોટરી જીતનાર વ્યક્તિએ જણાવ્યું કે પિતાની અંતિમ ઈચ્છા હતી કે હું એ લોટરીનો નંબર લઉં.