• Gujarati News
  • National
  • હનીમૂન મનાવવા આ હોટેલ આપે છે 70 લાખ રૂપિયાનું ઇનામ | This Hotel Offers Lacs Of Rupees For Honeymoon For This Single Condition

હનીમૂન મનાવવા આ હોટેલ આપે છે 70 લાખ રૂપિયાનું ઇનામ, બસ આ એક શરત છે...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: લગ્ન પછી હનીમૂન પર જવું એ દુનિયાનો સૌથી કોમન ટ્રેન્ડ છે અને તે આગળ પણ વધી રહ્યો છે. ઓનલાઇનના જમાનામાં હવે હનીમૂન પ્લાનમાં ઓફર્સ અને કૂપન્સ પણ સામેલ થઇ ચુક્યા છે. હવે જેટલું એકસાઈટમેન્ટ હનીમૂન પર જતા કપલ્સને હોય છે તેનાથી વધુ રાહ   હોટેલ્સવાળાઓને હોય છે. તે પોતાના મહેમાનોને આકર્ષિત કરવા માટે તમામ પ્રકારની ઓફર્સ તૈયાર કરે છે.


આવી જ રીતે એક હોટેલે પ્લાન તૈયાર કર્યો છે, જેને જાણ્યા પછી તમારું મોં ખુલ્લું જ રહી જશે. ઇઝરાયેલની આ હોટેલે પોતાના મહેમાનો માટે જોરદાર ઓફર કાઢી છે. આ ઓફર સાથે માત્ર એક શરત મુકવામાં આવી છે. જો તેને પૂર્ણ કરવામાં આવે તો ન માત્ર હનીમૂનનો ખર્ચો પણ ઇનામ તરીકે 70 લાખ રૂપિયા પણ આપશે. 

 

આગળ જાણો, આ ઓફર મેળવવા માટે શરત શું છે?..