• Gujarati News
  • National
  • આ ફૂટબોલર એકસાથે 2 યુવતીઓ સાથે કરવા જઈ રહ્યો છે લગ્ન | This Footballer Is Going To Marry With Two Girls

લોકોના એક લગ્ન નથી થતા, આ ફૂટબોલર એકસાથે 2 યુવતીઓ સાથે કરવા જઈ રહ્યો છે લગ્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: પોપ્યુલર લોકોને સમાચારોમાં રહેતા આવડે છે. આ લોકો પોતાનું કામ એવી રીતે કરે છે કે જાણે માત્ર તે જ લોકો કરી શકે છે. 2002માં ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહેલા રોનાલ્ડીનો આ કેટેગરીનો ખેલાડી છે. સ્ટાર તો તે હતો જ, હવે તેમનામાં   સુપરસ્ટારવાળી ક્વોલિટી આવી ગઈ છે. આ ખેલાડીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે, કારણકે એકસાથે બે-બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક સમય એવો હતો કે જયારે તે લગ્નના નામથી પણ દૂર ભાગતો હતો પણ હવે તે એકસાથે બે-બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.


રોનાલ્ડીનો બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે વાતથી વધુ ચોંકાવનારી વાત એ છે કે બંને યુવતીઓ પણ તેની સાથે આ રીતે લગ્ન કરવા માટે રાજી થઇ ગઈ છે. આ વાત જાણીને આખી દુનિયા હેરાન રહી ગઈ છે.