ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» This flying visit can land You from one country to another in less than an hour

    માત્ર 1 મિનિટમાં એક દેશમાંથી બીજા દેશમાં, જમીન પર ઉતરે ને એક કલાક પાછળ થઇ જાય

    divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 02:28 PM IST

    પોર્ટુગલ પહોંચતાં જ સ્પેનવાસી એક કલાક પાછળ થઇ જાય છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      મેડ્રિડ: એક દેશમાંથી બીજા દેશ સુધીની મુસાફરી કરવા માટે સામાન્ય રીતે લોકો સડક, ટ્રેન કે પ્લેનથી જાય છે પણ જો એક રસ્સીથી સરહદ પાર કરીને નવા ટાઇમ ઝોનમાં જવા મળે તો કોણ નહીં જાય સ્પેનમાં આવી જ એક ઝિપલાઇન છે, જેનાથી લોકો એક મિનિટથી પણ ઓછા સમયમાં પોર્ટુગલ પહોંચી જાય છે. તે પણ માત્ર 15 યુરો (અંદાજે 1,200 રૂપિયા)માં.

      લિમિટ ઝીરો નામની 2356 ફૂટ લાંબી આ ઝિપલાઇન સ્પેનના સેંલ્યૂકર ડી ગુઆદિયાનાને પોર્ટુગલના એલકોટિમ સાથે જોડે છે.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો કેવી રીતે પોર્ટુગલ પહોંચતાં જ સ્પેનવાસી એક કલાક પાછળ થઇ જાય છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This flying visit can land You from one country to another in less than an hour
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `