અહીં DOG ટ્રેક્ટર ચલાવે છે, ખેતરમાં અન્ય કામોમાં પણ કરે છે મદદ

આ ડોગ તેના માલિકને ખેતી સાથે જોડાયેલા તમામ કામોમાં મદદ કરે છે

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 07:10 PM
This dog do drive tractor in farm and other works

ઈન્ટરનેશનલ ડેસ્ક: સૌથી વફાદાર ગણાતા ડોગ્સ પણ હવે ઇન્ટેલિજન્સના મામલે પાછળ રહ્યા નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ડોગ.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

This dog do drive tractor in farm and other works

નોર્ધન આયર્લેન્ડમાં રહેતા આલબર્ટ રીડનો ડોગ 'રેમ્બો' હાલ વિશ્વભરમાં ચર્ચામાં છે. આ ડોગ તેના માલિકને ખેતી સાથે જોડાયેલા તમામ કામોમાં મદદ કરે છે. 

This dog do drive tractor in farm and other works

તે ટ્રેકટર ઉપરાંત નાની સાયકલની સવારી કરતો પણ નજરે પડ્યો હતો. ટ્રેકટર ચલાવવા માટે તેના માલિકે 'રેમ્બો'ને ખાસ ટ્રેનિંગ પણ આપી છે. 

This dog do drive tractor in farm and other works

આ ઉપરાંત તેના માટે ખાસ ઊંચી સીટ પણ ફિટ કરી છે જેથી તે આરામથી ટ્રેકટર ચલાવી શકે અને ખેતીના કામમાં મદદ કરી શકે. રેમ્બોને ટ્રેકટર ચલાવતો જોવા લોકો દુરદુરથી આવે છે.

X
This dog do drive tractor in farm and other works
This dog do drive tractor in farm and other works
This dog do drive tractor in farm and other works
This dog do drive tractor in farm and other works
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App