આ દેશમાં યુવાન કે મરદ નહીં બચ્યા હોવાનો દાવો, પાર્ટનરની રાહ જોતી 70% મહિલાઓ

સીરિયામાં ચાલતી સિવિલ વોરે સમગ્ર દેશને બરબાદ કરી નાંખ્યો જેના પરિણામે અહીં પુરુષો ઓછા હોવાનું મનાય છે

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 09:06 PM
This Country women are said to be in search for men

ઇન્ટરનેશનલ ડેસ્ક: બાળકો પછી અહીંયાની યુવતીઓ અને મહિલાઓની સ્થિતિ બહુ જ ખરાબ છે. યુએન સીરિયા કોન્ફરન્સમાં ફિનલેન્ડના અધિકારીઓએ અહીંયા યુવતીઓના થતાં પરાણે લગ્નને મોટી પરેશાની ગણવામાં આવે છે. અહીં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તથા મોટાભાગના લોકો દેશ છોડી ચૂક્યા છે.

સૌથી વધુ અસર દેશમાં પુરુષોની સંખ્યા પર પડ્યો છે. દેશમાં મર્દોની સંખ્યા ઘટવાથી સિંગલ મહિલાઓની સંખ્યા વધી ગઇ છે. ગે રિલેશનશિપ પર પ્રતિબંધ રાખનારા દેશમાં મહિલાઓને લેસ્બિયન રિલેશનશિપની આઝાદી મળી ગઈ છે.

આગળ જુઓ વધુ તસવીરો...

This Country women are said to be in search for men

70 ટકા સીરિયન મહિલાઓ અનમેરિડ

- સીરિયામાં ચાલતી સિવિલ વોરમાં મોટાભાગના યુવાનોનાં મોત થયા છે.
- મોટાભાગના યુવાનો દેશ છોડીને જતા રહ્યાં છે અને કેટલાક જેલમાં સજા ભોગવી રહ્યાં છે. બાકી બચેલા યુવાનો યુદ્ધમાં જોડાયા છે. 
- દેશમાં સિંગલ અને વિધવા મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

This Country women are said to be in search for men

- થોડા સમય પહેલા કરવામાં આવેલા સરવે પ્રમાણે 70 ટકા સીરિયન મહિલા અનમેરિડ છે.
- જે બચેલા પુરુષો છે તે અત્યંત ગરીબ છે, જેને કારણે યુવતીઓ તેમની સાથે સંબંધ બનાવવાનું અને ફેમિલી વધારવાનું વિચારી નથી શકતી.
- અહીંયા ઘણી યુવતીઓ કે મહિલાઓ તેમનાથી બમણી ઉંમરના પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે.

લાઈફ પાર્ટનરની રાહ જોતી મહિલાઓ

- 32 વર્ષની શુકરાન આ મહિલાઓમાંથી એક છે જે અત્યાર સુધી લાઈફ પાર્ટનરની રાહ જોઈ રહી છે.
- તે ઈચ્છે છે કે કોઈ તેની સાથે સંબંધ બનાવે અને તેની સાથે પરિવાર વસાવે.
 
This Country women are said to be in search for men

- શુકરાનના મોટાભાગના પુરુષ મિત્રોનું મોત થયુ છે અથવા તે દેશ છોડીને જતા રહ્યાં છે.
- શુકરાને કહ્યું કે સીરિયામાં તમામ ધર્મો અને જાતિઓના લોકોનો જમાવડો થઈ ગયો છે.
- તેની પૂર્વ રિલેશન એટલા માટે તૂટી ગઈ કારણ કે તેનો બોયફ્રેન્ડ ક્રિશ્ચિયન હતો

This Country women are said to be in search for men

સમગ્ર જનરેશનનો અંત

- 23 વર્ષની ટીચર યારાના જણાવ્યા પ્રમાણે અહી ફ્રેન્ડ સર્કલમાં દર ચાર મહિલાઓ વચ્ચે એક યુવક છે.
- યારાનું કહેવુ છે કે એક સમય એવો પણ આવશે જ્યારે એક વ્યક્તિને ચાર પત્ની હશે.
 
This Country women are said to be in search for men

- યારાનું કહેવુ છે કે 1980થી 1990ના સમયમાં જન્મેલા લોકોની એક આખી જનરેશન ખતમ થઈ ગઈ છે.
- આ જનરેશને સ્ટડી પૂર્ણ કરી લાઈફમાં કાઈક કરવાનું શરૂ કર્યુ તો સિવિલ વોરની સ્થિતિ સર્જાય.

X
This Country women are said to be in search for men
This Country women are said to be in search for men
This Country women are said to be in search for men
This Country women are said to be in search for men
This Country women are said to be in search for men
This Country women are said to be in search for men
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App