ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» This country to pay bonus to all citizens after surplus budget

  ભારતીયોને ન મળ્યા 15 લાખ રૂપિયા, અહીંયા બધાના ખાતામાં આવશે 15 હજાર

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 04:03 PM IST

  નાણા મંત્રીએ સંસદમાં પોતાના બજેટ ભાષણમાં બોનસ આપવાની જાહેરાત કરી હતી.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં ઘણા લોકો વડાપ્રધાન પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ લોકોને ભલે નિરાશાનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ બાબતે સિંગાપુરના લોકો નસીબદાર નીકળ્યા. ત્યાની સરકારે 21 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બધા લોકોને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બધા લોકોને લગભગ 15 હજાર રૂપિયા આપવામાં આવશે. વાંચો શું છે સમગ્ર મામલો...

   સિંગાપુરમાં જેમની સેલરી 28,001 સિંગાપુર ડોલરથી વધારે છે તેમને માત્ર 10 હજાર રૂપિયા મળશે. પરંતુ તેનાથી ઓછી સેલરી ધરાવતા લોકને 15 હજાર રૂપિયા. 1 લાખ સિંગાપુર ડોલરથી વધારે આવક ધરાવતા લોકોને 5 હજાર રૂપિયા આપવામાં આવશે.

   હકીકતમાં સામાન્ય ચૂંટણી પહેલા ત્યારે વડાપ્રધાન ઉમેદવાર રહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતનું બધું કાળું નાણુ જો પાછું આવી જાય તો એટલા રૂપિયા આવશે કે દેશના ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા નાંખી શકાશે. આ કારણથી બાદમાં લોકો સરકાર પાસેથી પૈસા માંગતો જોવા મળ્યા.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This country to pay bonus to all citizens after surplus budget
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `