ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» ધરતી પરથી નાબૂદ થઇ શકે છે આ જાણીતા શહેર | This city may disappear soon

  ધરતી પરથી નાબૂદ થઇ શકે છે આ જાણીતા શહેરનું નામ-નિશાન, દર વર્ષે ડૂબી રહ્યું છે 9 ઇંચ

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 07:14 PM IST

  ધરતીનું આ શહેર સૌથી ઝડપી રીતે ડૂબી રહ્યું છે. આ ઘણી જગ્યાએથી દર વર્ષે 9 ઇંચ ડૂબી રહ્યું છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   જકાર્તા: સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાનું અસ્તિત્વ ખતરામાં છે. ધરતી પર આ શહેર ખુબ જ ઝડપથી ડૂબી રહ્યું છે. તે કેટલીયે જગ્યાએથી દર વર્ષે 9 ઇંચ સુધી ડૂબી રહ્યું છે. એક્સપર્ટ્સ આગલા કેટલાક દશકાઓમાં તેના સંપૂર્ણ રીતે ડૂબી જવા બાબતે વોર્નિંગ આપી રહયા છે. સરકાર આ આફતથી બચવા માટે દરિયા કિનારે દીવાલ બનાવી રહી છે, પણ તે પૂરતું નથી. સમસ્યાનું અસલી કારણ છે આ...

   - દરિયાની સપાટી વધતા શહેરની સ્થિતિ બગડી નથી. આ માટે બીજું કારણ જવાબદાર છે, જેમાંથી એક છે જમીનનું સ્તર ઘટવું
   - આ સમસ્યાનું અસલી કારણ શહેરમાં પાઈપલાઈનથી પાણીની સપ્લાય ઘણી ઓછી છે. એટલેકે લગભગ 1 કરોડ લોકો નજીકના કુવામાંથી પાણી ખર્ચી રહ્યા છે, જેના પર જમીન ટકેલી છે
   - જકાર્તા શહેર 97 ટકા કોન્ક્રીટની જમીનથી ઢંકાયેલું છે. એવામાં અહીં દર વર્ષે થતો 60 ઇંચ વરસાદ પણ જમીન અંદર જતો નથી
   - વરસાદનું બધું પાણી 13 નદીઓ અને દરિયામાં વહી જાય છે, જેના લીધે મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યાં જ જમીન પર હાજર હેવી કોન્ક્રીટના લીધે વજનથી જમીન ધસી રહી છે

   શું કહે છે એક્સપર્ટ્સ?
   જાકાર્તામાં પાણીની સમસ્યા પર કામ કરતા હાઇડ્રોલોજિસ્ટ બ્રિનકમેં મુજબ, અમે ડેટા વિશે વાંચ્યું છે અને મેપિંગ પણ કર્યું છે. શહેર પહેલા ઘણું ઝડપથી ડૂબી રહ્યું હતું, પણ હવે 5 થી 10 સેમીની એવરેજ સાથે ડૂબી રહ્યું છે. કેટલીયે જગ્યાએ ડૂબવાની ગતિ આથી પણ વધુ છે

   આગળ જુઓ, આ ડૂબતા શહેરના કેટલાક PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ધરતી પરથી નાબૂદ થઇ શકે છે આ જાણીતા શહેર | This city may disappear soon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top