અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ, 20 વર્ષ સુધી ફ્યૂલની જરૂર નહીં!

યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ વિશ્વનું સૌથી હાઇટેક વૉરશિપ, 20 વર્ષ સુધી ફ્યૂલ નહીં ભરવું પડે તેવો દાવો છે

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 05:50 PM
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years

અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ, 20 વર્ષ સુધી ફ્યૂલની જરૂર નહીં!.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે 23 જુલાઇએ વિશ્વનું સૌથી શક્તિશાળી અમેરિકન એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કર્યું હતું. અંદાજે 80,000 કરોડ રૂપિયાથી મોંઘા આ એરક્રાફ્ટ કેરિયરનું નામ USS ગેરાલ્ડ આર ફોર્ડ છે.

20 વર્ષ સુધી નોન-સ્ટોપ કામ કરશે

- 1 લાખ ટન વજનના આ એરક્રાફ્ટ કેરિયરની ખાસિયત છે કે, 20 વર્ષો સુધી તેને રિ-ફ્યુઅલિંગની જરૂર નહીં પડે.
- જહાજમાં જ એક રિએક્ટ લગાવવામાં આવેલું છે, જેને કારણે આવનારા 20 વર્ષો સુધી તેને રિ-ફ્યુઅલ નહીં કરવું પડે.
- વર્જિનિયાના નોરફોક ખાતે ટ્રમ્પે એરક્રાફ્ટ કેરિયરને લોન્ચ કર્યું હતું.
- વૉરશિપનું નામ અમેરિકાના 38મા પ્રેસિડન્ટ ગેરાલ્ડ આર ફોર્ડ પાછળ રાખવામાં આવ્યું છે.

આગળ જાણો, વિશ્વના સૌથી હાઇટેક એરક્રાફ્ટ કેરિયર અંગેના રસપ્રદ ફેક્ટ્સ...

અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years

ટ્રમ્પ પોતાના મરિન વન હેલિકોપ્ટરથી USS ગેરાલ્ડ આર ફોર્ડના લોન્ચિંગ પર પહોંચ્યા હતા

અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years

2020 સુધીમાં એરક્રાફ્ટ કેરિયર પોતાની ફુલ કેપેસિટીમાં કાર્યરત થશે અને તેના પર 2600 જેટલા નાવિકો કામ કરી શકશે

અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years

એક અંદાજ અનુસાર, સપ્ટેમ્બર 2015 સુધીમાં 67000 કરોડ રૂપિયામાં એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઇ જવાનું હતું

અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years

પરંતુ જેટ અને ડ્રોન માટેની નવી ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમ આવવાને કારણે જહાજને ફરીથી અપગ્રેડ કરવામાં આવ્યું જેમાં સમય વધુ લાગ્યો અને ખર્ચ પણ વધ્યો

X
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years
અમેરિકાનું 80 હજાર કરોડનું વોરશિપ | This American warship may not need fuel for 20 years
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App