• Home
  • International News
  • Photo Feature
  • આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women

આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ, અંદર જવા માટે એક ખાસ ચાવી

નોંધનીય છે કે અહીં અરોટિક પાર્ટી થાય છે જ્યાં મહિલાઓ પોલ ડાન્સની સાથે દારૂ પીરસે છે

divyabhaskar.com | Updated - Apr 06, 2018, 03:58 PM
આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનના એક સીક્રેટ એડલ્ટ ક્લબને લઇને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સ્કર્ટ ક્લબ નામની આ સીક્રેટ જગ્યા માત્ર મહિલાઓ માટે છે. મીડિયા રિપોર્ટ્સની માનવામાં આવે તો અહીં બાયોસેક્શુઅલ મહિલાઓ આવે છે જે પોતાની ફેન્ટસી પૂર્ણ કરે છે.

- નોંધનીય છે કે અહીં અરોટિક પાર્ટી થાય છે જ્યાં મહિલાઓ પોલ ડાન્સની સાથે દારૂ પીરસે છે. અહીં સંપૂર્ણ સ્ટાફ મહિલાઓનો હોય છે જે બિકિનીમાં જ રહે છે.

આગળ વાંચો, અંદર જવા માટે કેમ રાખવામાં આવે છે એક ખાસ ચાવી...

આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women

અંદર જવા માટે એક ખાસ ચાવી


- અહીં પહેલીવાર આવતી મહિલાઓને હાથમાં એક ખાસ પ્રકારની ચાવી બાંધી દેવામાં આવે છે, જેનાથી જૂના કસ્ટમર નવા લોકોને જાણી શકે.

આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women

ટોર્ચર રૂમ બનાવવામાં આવ્યો છે


- રિપોર્ટ્સ પ્રમાણે અહીં મહિલાઓની ફેન્ટસી માટે એડલ્ટ ફિલ્મ 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે'ની જેવ ટોર્ચર રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women

કેમ આ ક્લબ બનાવવામાં આવ્યો?


- આ ક્લબને શરૂ કરનારી 37 વર્ષની Geneviève LeJeuneએ જણાવ્યું, વ્યસ્ત શિડ્યુઅલ પછી ઘણી પાર્ટીઝમાં રિલેક્સ કરવા જતી હતી. મેં ઘણી ડાન્સ પાર્ટી જોઇ છે જે બોરિંગ થતી જઇ રહી હતી. એટલાં માટે મેં વિચાર્યું કે કંઇક એવું કરવામાં આવે જે તમારી વિચારધારા કરતાં પણ આગળ હોય. અમારે ત્યાં જેટલી પણ કસ્ટમર આવે છે તેમાંથી મોટાભાગની પરણિતા હોય છે. અહીં તે અન્ય મહિલાઓની સાથે દરેક પ્રકારની મસ્તી અને પોતાની ફેન્ટસીને પૂર્ણ કરી શકે છે.

X
આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women
આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women
આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women
આ Secret 'એડલ્ટ ક્લબ'માં માત્ર મહિલાઓને પ્રવેશ | This adult club only provides entry to women
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App