ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» જેકબ 60થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો | This 23 year old photographer has traveled in more than 60 countries

    23 વર્ષનો ફોટોગ્રાફર, 6 આંકડામાં કમાણી, ઇન્સ્ટાગ્રામ પર 6.90 લાખ Followers

    divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 03:00 PM IST

    6 આંકડામાં કમાણી કરતો જેકબ 60થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે
    • ગર્લફ્રેન્ડ હેયલી વિન્સેન્ટ સાથે ન્યૂયોર્કની અેમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરથી હેલિકોપ્ટરમાં ઊડતો જેકબ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગર્લફ્રેન્ડ હેયલી વિન્સેન્ટ સાથે ન્યૂયોર્કની અેમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરથી હેલિકોપ્ટરમાં ઊડતો જેકબ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: લંડનના રિચમંડના ફ્રીલાન્સ ટ્રાવેલ ફોટોગ્રાફર જેકબ રિગ્લિને 23 વર્ષની ઉંમરમાં જ અસાધારણ સફળતા મેળવી છે. 6 આંકડામાં કમાણી કરતો જેકબ 60થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે. વિદેશપ્રવાસ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ હેયલી વિન્સેન્ટ લગભગ તેની સાથે જ હોય છે. ઇન્સ્ટાગ્રામ પર જેકબના 6 લાખ 90 હજાર ફોલોઅર છે. તે અમેઝોન અને બીએમડબલ્યુ સહિતની બ્રાન્ડ્સ માટે ફોટોગ્રાફી કરે છે. જેકબ 16 વર્ષનો હતો ત્યારે તેણે પહેલી વાર કેમેરા હાથમાં પકડ્યો હતો.

      કોલેજના તે દિવસોમાં જ તેને લાગ્યું કે ફોટોગ્રાફી તેનો શોખ છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી શરૂ કરી તે પહેલા જેકબ બાઇક શૉપ અને સુપર માર્કેટમાં નોકરી કરી ચૂક્યો છે. તેનું કહેવું છે કે ફોટોગ્રાફીની એક બાબત તેને ખૂબ ગમે છે, જે છે લોકોને આશ્ચર્યચકિત કરી દે તેવી પળોને કચકડામાં કેદ કરવાની તાકાત. હું ઇચ્છું છું કે લોકો મારા ફોટોગ્રાફ્સ જોવે ત્યારે તેમાંથી પ્રેરણા અને રોમાંચ મેળવે. હું તેમને આ દુનિયા કેટલી સુંદર છે તે પણ બતાવવા માગું છું.

      આગળ જુઓ, 6 આંકડામાં કમાઈને Girlfriend સાથે દુનિયા ફરતા જેકબની કેટલીક તસવીરો....

    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જેકબ 60થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો | This 23 year old photographer has traveled in more than 60 countries
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top