ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» ચાર્લી ચેપ્લિનને દફનાવ્યાં પછી તેમની બોડી ચોરી થઇ ગયેલી | Thieves theft body of charlie Chaplin for this reason

  ચાર્લી ચેપ્લિનને દફનાવ્યાં પછી તેમની બોડી ચોરી થઇ ગયેલી, ચોર કરવા માંગતાં હતાં આવું

  divybhaskar.com | Last Modified - Apr 16, 2018, 05:57 PM IST

  મહાન કોમેડીયન ચાર્લી ચેપ્લિનના મોત બાદ 2 ચોરે તેમની ડેડ બોડી કબરમાંથી ચોરી લીધી હતી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાભરમાં કોમેડિયનની દ્રષ્ટિએ ચાર્લી ચેપ્લિનનું નામ આજે પણ લોકોને યાદ છે. 16 એપ્રિલ 1889ના રોજ દુનિયાના સૌથી મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો હતો. ચાર્લી ચેપ્લિન મૃત્યુ પહેલાં જેટલાં મશહૂર થયા, 88 વર્ષની મૃત્યુ પછી પણ તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.

   ચાર્લીને સ્વિટ્ઝર્લૅન્ડના કોર્સિયર સર વેવેમાં દફનાવવામાં આવ્યાં હતાં. દફનાવ્યાના ત્રણ મહિના પછી તેમની ડેડ બોડી ગાયબ થઇ ગઇ હતી. બોડીને ચોરી લીધી પછી ચોરોએ ચાર્લીની પત્ની ઉના ચેપ્લિન સાથે વાત કરી અને તે ડેડબોડીને પાછી આપવા માટે ભારે રકમની માંગ કરી. આ સંપૂર્ણ ઘટનાની પોલીસને જાણ થયા પછી પોલીસે ખૂબ જ ઝડપી એક્શન લઇને ચોરને પકડી પાડ્યાં. જોકે, ચાર્લીની બોડીને બે લોકોએ મળીને ચોરી હતી. જેમનું નામ રોમના વારદાસ અને ગેંવો ગાનેવ હતું.

   આખરે બંને ચોર ચાર્લી ચેપ્લિનની બોડી સાથે શું કરવા માંગતા હતા? આગળ જાણો....

  • ચાર્લી ચેપ્લિનનો અસલી ફોટો..
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાર્લી ચેપ્લિનનો અસલી ફોટો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચાર્લી ચેપ્લિનને દફનાવ્યાં પછી તેમની બોડી ચોરી થઇ ગયેલી | Thieves theft body of charlie Chaplin for this reason
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top