સૌથી મોટા મુસ્લિમ દેશના દરિયામાં છે આ 'મંદિર', વાસ્તવિકતા કંઈક જુદી જ

સમુદ્રની સપાટીથી 90 ફૂટ નીચે આવેલું છે મંદિર, ટુરિસ્ટ્સ ડાઈવિંગનો લઈ શકે છે પણ આનંદ

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 01:05 PM
these temples is inside the sea of largest Muslim country

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈન્ડોનેશિયા દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. અહીના બાલી આઇલેન્ડમાં 90 ટકા વસ્તી હિન્દૂની છે. એવું મનાય છે કે, 13મી અને 16મી સદીમાં મુસ્લિમો આવ્યા તે પહેલા અહીંયા મોટાભાગે હિન્દૂ જ રહેતા હતા. અહીંયા એકથી એક ચઢીયાતા હિન્દૂ મંદિર જોવા મળે છે અને એટલા જ અન્ય આઈલેન્ડ્સ પર પણ. પરંતુ બાલીમાં સૌથી વધારે અને એકદમ અનોખા મંદિરો આવેલા છે. તેમાંથી એક છે પાણીની અંદર આવેલું વિષ્ણુ દેવનું મંદિર, જે એક આર્ટ વર્ક છે. આ નોર્થ વેસ્ટ બાલીના પેમુતેરાન બીચમાં સમુદ્રની સપાટીથી 90 ફૂટ નીચે આવેલું છે. આવી છે તેની હકીકત...

- ઘણા ઓનલાઈન રિસર્ચ પ્રમાણે, આ મંદિર 5000 વર્ષ જૂનું છે. તેની સ્થિતિ જણાવે છે કે, આ જગ્યાએ દરિયાનું સ્તર કેટલી ઝડપથી વધી રહ્યું છે.
- જો કે, બાદમાં ઘણા ઓનલાઈન રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે, મંદિરને લઈને કરવામાં આવેલા દાવાઓ એકદમ ખોટા છે.
- હકીકતમાં મંદિરની સ્થિતિ એક આર્ટિફિશિયલ રીફ ક્રેએશન પ્રોજેક્ટનો ભાગ હતો. સમુદ્રના ફ્લોર પર વર્ટિકલ સ્ટ્રક્ચર ઊભું કરીને આ મરીન હેબિટેટ બનાવવામાં આવ્યું હતું.
- સી રોવર ડાઈવ સેન્ટરના કંસ્ટ્રક્શન માટે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે ઓસ્ટ્રેલિયન એજન્સી તરફથી ફંડિગ કરવામાં આવ્યું હતું.
- આ ડાઈવ માટે માણસે બનાવેલી રીફ છે, જેમાં લોકલ ન્યૂ સ્કૂબા ડાઈવિંગ સ્પોટ કરે છે. ગ્રુપે આ મંદિરને તમન પુરા અથવા ટેમ્પલ ગાર્ડન નામ આપ્યું હતું.

આમ શરૂ થઈ અફવાહ

- દેશની રાજધાની જકાર્તાએ કેટલાક ઈન્ટરનેટ પોર્ટલ્સ અને ટીવી સ્ટેશને આ અમેઝિંગ સાઈટના સમચાર બતાવવાના શરૂ કરી દીધા. આટલું જ નહીં આ જગ્યાને મંદિરનું પ્રાચીન ખંડહર હોવાનો દાવો કરવા લાગ્યા. જ્યારે આ વિશે જાણકારી ઈન્ડોનેશિયન મિનિસ્ટ્રી કલ્ચર અને ટુરિઝમ પાસે પહોંચી, તો એક્વેટિક આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર સૂર્યા હેલ્મીએ તેવા વિશે જાણકારી પબ્લિશ કરાવીને અફવાહ દૂર કરવાનો પ્રયાસ કર્યો.

પ્રાચીન નજારા સાથે ડાઈવિંગની મજા

- પહેલી સાઈટ પર સમુદ્રની સપાટી પર ડઝન જેટલા મોટા પથ્થરોની મૂર્તિઓ બનેલી છે અને 4 મીટર લાંબો ટેમ્પલ ગેટવે પણ છે. જો કે, વધારે મૂર્તિ 15 મીટર દૂર બીજી સાઈટ પર આવેલી છે. અહીંયા ટુરિસ્ટ્સ પ્રાચીન નજારાની સાથે ડાઈવિંગનો પણ આનંદ લઈ શકે છે. પાણીની નીચે હિન્દૂ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી મૂર્તિ છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ સાઈટની તસવીરો...

these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
these temples is inside the sea of largest Muslim country
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App