Divya Bhaskar

Home » International News » Photo Feature » these photos shows love between same gender in earlier times

જયારે બે યુવતીઓ વચ્ચે આવો સંબંધ માનવામાં આવતો ગુનો, એ સમયના PHOTOS

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 03:09 PM

ફોટોઝ વિક્ટોરિયન અને 20મી સદીના શરૂઆતની મહિલાઓની લાઈફ અને તેમની બિન્દાસ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને બતાવે છે

  • these photos shows love between same gender in earlier times
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: આ તસવીરો 19મી અને 20મી સદીની છે, જયારે હોમોસેક્સ્યુઆલિટી વિશે કોઈ ખુલીને વાત પણ કરી શકતું ન હતું. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝમાં એવી મહિલાઓના રેર લૂક કેદ છે, જે એ સમયમાં પણ પોતાની મહિલા પાર્ટનર માટે ફિઝિકલ પ્રેમ દેખાડવાની હિમ્મત રાખતી હતી. આ ફોટોઝમાં મહિલાઓ પોતાની પાર્ટનરને કિસ કરતા, તેને ગળે લગાડતા અને તેની સાથે પોઝ આપતા નજરે પડી રહી છે. જો કે, આ બાબતને એ સમયે મોટો અપરાધ કે ગુનો માનવામાં આવતો હતો.

    - એ સમયે ઇંગ્લેન્ડમાં બે મહિલાઓ વચ્ચે આવી રિલેશનશિપ એક મોટો ગુનો ગણવામાં આવતો હતો. 1967માં માત્ર સમલૈંગિક પુરુષોને દોષ મુક્ત કરવામાં આવ્યા હતા
    - અમેરિકામાં સમલૈંગિક સંબંધોને 1962માં દોષમુક્ત કરવામાં આવ્યા
    - આ અહેવાલમાં કેટલીક લેસ્બિયન કપલની તસવીરો છે. જો કે આ ફોટોઝમાં એવી કેટલીક તસવીરો પણ છે જેમને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન વિશે ઘણી ઓછી જ જાણકારી છે
    - આ ફોટોઝ એલજીબીટીના ઇતિહાસના એ નાનકડા હિસ્સાને દર્શાવે છે, જેને ઘણા લાંબા સમય સુધી લોકોથી દબાવી અને છુપાવીને રાખવામાં આવ્યા હતા

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

  • these photos shows love between same gender in earlier times
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • these photos shows love between same gender in earlier times
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending