યુરોપના આ વણજારાઓનું છે ભારત કનેક્શન, આજે આવી છે તેમની જિંદગી

સમુદાય ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:19 PM
these community of Europe have connections from India

ઈન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપમાં એક એવી કોમ્યનિટી પણ રહે છે જેમનુ ક્નેક્શન ભારત સાથે જોડાયેલુ છે. જે અહીંનું સૌથી મોટું માઈનોરિટી ગ્રુપ છે અને તેમને રોમા સમુદાયના નામથી ઓળખવામાં આવે છે. આ ગ્રૂપના અંદાજે એક કરોડ લોકો યુરોપમાં રહે છે. ચરતીવીચરતી પ્રજા હોવાને તેઓને જિપ્સી પણ કહેવામાં આવે છે. જે સમગ્ર યુરોપમાં ફેલાયેલા છે.

1500 વર્ષ પહેલા ભારતમાંથી આવ્યા ગયા યુરોપ

કરંટ બાયોલોજી નામની મેગેઝિનના રિસર્ચ પ્રમાણે એ પણ કંફર્મ થયુ કે રોમા સમુદાયનો સંબંધ ભારત સાથે જોડાયેલો છે. આ સમુદાય ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે. આ સમુદાય 1500 વર્ષ પહેલા ઈરાન પહોંચ્યા હતા ત્યારબાદ 15મી સદીમાં ઈરાનના રસ્તેથી યુરોપ પહોંચ્યા હતા. એક અનુમાન પ્રમાણે સમગ્ર યુરોપમાં ફેલાયેલા હોવાને કારણે અંદાજે 1 કરોડથી વધુ છે.વર્ષો બાદ અહીં વસવાટ બાદ પણ ભેદભાવનો શિકાર થઈ રહ્યાં છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

these community of Europe have connections from India

યુરોપના ક્યા ભાગમાં રહે છે રોમા લોકો?

રોમા લોકો સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપના બુલ્ગારિયા, યુગોસ્લાવિયા, મેસેડોનિયા, સ્લોવાકિયા, રોમાનિયા, સર્બિયા અને હંગરીમાં રહે છે.  રોમા સમુદાયના લોકો મુખ્યત્વે હિંદુ ધર્મને માને છે. ભારતથી ઈરાનના રસ્તે યુરોપ માઈગ્રેડ થયા બાદ તેઓએ અલગ ધર્મ અપનાવી લીધો. રોમા સમુદાયના કેટલાક ઈસાઈ અને કેટલાક મુસ્લિમ ધર્મનું પાલન કરે છે. રોમ સમુદાયની સંસ્કૃતિ અલગ-અલગ ધર્મથી પ્રભાવિત છે.

these community of Europe have connections from India

નાઝી યુગમાં થયો અત્યાચાર

રોમા સમુદાયમાં ચાઈલ્ડ મેરેજ ખુબ જ સામાન્ય વાત છે. આ સમુદાયની પાંચ વર્ષની બાળકીના કિસ્સાઓ ખુબ જ જાણીતા થયા હતા. રોમા સમુદાયના લોકોને યુરોપમાં પોતાના સેટલમેન્ટ દરમિયાન ખુબ જ અત્યાચાર સહન કરવો પડ્યો હતો. નાઝી યુગમાં રોમા સમુદાયના લોકોને નીચલા વર્ગના ગણવામાં આવતા હતા. અને જબરજસ્તીથી લેબર કેમ્પમાં ધકેલવામાં આવતા હતા. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે આ સમયમાં અંદાજે 220,000થી 500,000 રોમા લોકોની નાઝીઓએ હત્યા કરી હતી. જો કે મોતનો આંક કન્ફર્મ નથી.

these community of Europe have connections from India

રોમા લોકોની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો.....

these community of Europe have connections from India
these community of Europe have connections from India
these community of Europe have connections from India
these community of Europe have connections from India
these community of Europe have connections from India
these community of Europe have connections from India
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App