ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» The birthplace of Sitaji situated here which center of ritual since centuries

    અહીંયા આવેલું છે સીતાજીનું જન્મસ્થળ, જે સદીઓથી છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 03:17 PM IST

    ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે
    • નેપાળમાં તરાઈ નામનો વિસ્તાર આવેલો છે, જેને મિથિલા નામથી ઓળખવામાં આવે છે.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેપાળમાં તરાઈ નામનો વિસ્તાર આવેલો છે, જેને મિથિલા નામથી ઓળખવામાં આવે છે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • મિથિલાનો ઉલ્લેખ મહાભારત, રામાયણ, પુરાણ તથા જૈન તથા બોદ્ધ ગ્રન્થોમાં પણ કરવામાં આવ્યો હતો.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      મિથિલાનો ઉલ્લેખ મહાભારત, રામાયણ, પુરાણ તથા જૈન તથા બોદ્ધ ગ્રન્થોમાં પણ કરવામાં આવ્યો હતો.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નાપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નાપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • આ સ્થળ માતા સીતાનું જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ સ્થળ માતા સીતાનું જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની સરહદે આવેલો નેપાળ દેશ પોતાના કુદરતી સોંદર્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. નેપાળ ભલે એક અલગ દેશ હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ પ્રાચીનકાળથી છે. ભારતીયો માટે આ દેશ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે અહીં માતા 'સીતા' નો જન્મ થયો હતો.

      ભારત અને નેપાળ સરહદે વસેલું જનકપુર


      - જે સ્થળે સીતા માતાનો જન્મ થયો હતો, તેનું નામ જનકપુર હતું.
      - ભારત અને નેપાળ સરહદ નજીક વસેલું જનકપુર નેપાળના તરાઈ શહેરથી અંદાજે 200 કિમી દૂર આવેલું છે.
      - અહીં લોકો સીતાજીને જાનકી દેવી કહે છે, જનકપુરમાં સીતાજીનું વિશાળ મંદિર છે.
      - આ સ્થળ માતા સીતાના જન્મસ્થળ તરીકે સદીઓથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
      - અહીં નાનું મંદીર હતું, બાદમાં 1911માં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું.

      મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ


      - નેપાળમાં 2015માં આવેલા ભૂકંપમાં આ મંદિરને નુકશાન પહોંચ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
      - મંદિરના સમારકામ માટે મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓએ આર્થિક મદદ કરી હતી.
      - અહીં દર વર્ષે ભારતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The birthplace of Sitaji situated here which center of ritual since centuries
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `