રોહિંગ્યા મુસ્લિમોને એકસાથે બાંધીને ઉતાર્યા મોતને ઘાટ, એક જ કબરમાં દફનાવ્યા

આ ઘટનાને કવર કરી રહેલી ન્યુઝ એજન્સી રોઈટર્સના બે પત્રકારોની મ્યાનમાર સરકારે ધરપકડ કરી લીધી હતી

divyabhaskar.com | Updated - Feb 10, 2018, 04:24 PM
સેના અને બૌદ્ધોના હુમલામાં મોત પામેલા રોહિંગ્યા મુસ્લિમોની તસવીર...

રખાઈન: મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક સાથે દસ રોહિંગ્યા મુસ્લિમોની બાંધીને હત્યા કરી દેવાઈ હતી અને પછી તેને એક જ કબરમાં દફન કરી દેવાયા હતા.

રૂવાંડા ઉભા કરી દેતી આ ઘટનાની રિપોર્ટ હવે સામે આવી છે કારણકે તેને કવર કરનાર બે પત્રકારોને મ્યાનમાર સરકારે બંધક બનાવી લીધા છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

રેહાના ખાતૂનના પતિ મોહંમદ નૂર પણ એ 10 રોહિંગ્યા મુસ્લિમોમાં સામેલ છે, જેમને સપ્ટેમ્બરમાં સેનાએ અને ગામડાના બૌદ્ધોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

રોયટર્સે ત્યાંના બૌદ્ધો દ્વારા તેમની તસવીરો મેળવી હતી

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

2 સપ્ટેમ્બરના રોજ માર્યા ગયેલા 10 રોહિંગ્યા મુસ્લિમોમાં 30 વર્ષીય શૂના ખાતૂના પતિ પણ હતા 

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

અબદૂ શકૂરને સેના અને બૌદ્ધોના આ હુમલામાં પોતાના દીકરા રાશિદ અહમદને ગુમાવ્યો હતો

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

રખાઈન સ્ટેટમાં અહીં મુસ્લિમોના ઘર રહેતા હતા, જેને સળગાવી દેવાયા 

Ten Rohingya Muslims were killed by force and Baudhdh people

24 વર્ષની હસીના ખાતૂને પોતાના પતિ અબ્દુલ હાશિમને ખોઈ બેઠા હતા

X
સેના અને બૌદ્ધોના હુમલામાં મોત પામેલા રોહિંગ્યા મુસ્લિમોની તસવીર...સેના અને બૌદ્ધોના હુમલામાં મોત પામેલા રોહિંગ્યા મુસ્લિમોની તસવીર...
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
Ten Rohingya Muslims were killed by force and Baudhdh people
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App