ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Teenage became millionaire with his very first investment

  12 વર્ષની ઉંમરે કર્યું સમજદારી ભરેલું આ કામ, હવે કરોડપતિ બની ગયો આ યુવક

  divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 03:56 PM IST

  એરિકે 12 વર્ષની ઉંમરમાં આ કરન્સીમાં 1000 ડોલર ઈન્વેસ્ટ કર્યા હતા, જે તેની દાદીએ તેને ગિફ્ટમાં આપ્યા હતા
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ક્યારેક-ક્યારેક નાના ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણા મોટા ફાયદાઓ કરાવી આપતું હોય છે. અમેરિકાના એરિક ફીન્મેનની સાથે પણ કઈંક આવું જ થયું. તેણે 12 વર્ષની ઉંમરમાં 1000 ડોલરની રકમ બીટકોઈનમાં ઈન્વેસ્ટ કરી હતી, જેની કિંમત આજે 60 લાખ ડોલર થઇ ગઈ છે. એટલે કે 64 હજારના ઇન્વેસ્ટમેન્ટના ચાલતા હવે તે 38 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે. એરિકનું કહેવું છે કે જો તમે આગળના એક દશકામાં મિલેનીયર નથી બની શકતા તો તે તમારી પોતાની ભૂલ છે. દાદીએ ગિફ્ટમાં આપ્યા હતા 1000 ડોલર...

   - નોર્થ-વેસ્ટ અમેરિકામાં ઇડાહોમાં રહેતા 19 વર્ષના એરિક એક ભણેલ-ગણેલ પરિવારથી આવે છે. પણ હાઈસ્કૂલમાં ભણતી વખતે એમને થયું કે કોલેજ એમના માટે નથી
   - ફેમિલી ઇચ્છતી હતી કે તે આગળ ભણે પણ આ માટે તેણે એક શરત રાખી દીધી અને તે પોતાના 18માં બર્થડે પહેલા જો મિલેનીયર બની જાય તો કોલેજ છોડી દેશે
   - આ પછી તેણે બિટકોઈનમાં કરેલું તેનું નાનું ઇન્વેસ્ટમેન્ટ ચેક કર્યું અને તેની કિંમત 38 કરોડ રૂપિયા થઇ ગઈ હતી
   - એરિકે 12 વર્ષની ઉંમરમાં આ કરન્સીમાં 64 હજાર રૂપિયા એટલે કે 1000 ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે તેની દાદીએ તેને ગિફ્ટમાં આપ્યા હતા

   ફ્રેન્ડ્સ અને ફેન્સ આવે છે સલાહ લેવા
   - એરિકે જણાવ્યું કે તેમના ઘણા બધા ફ્રેન્ડ્સ અને ફેન્સ છે, જે તેની સલાહ લેવા માંગે છે કારણકે તેઓ પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે
   - તેના ઇન્સ્ટાગ્રામ પર 8700થી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે પોતાની લકઝરી લાઈફ, કાર અને કેશની સાથે રમત રમતા ફોટોઝ શેર કરે છે

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Teenage became millionaire with his very first investment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `