એકદમ થયો ખુશીનો અહેસાસ અને થયું આ યુવતીનું મોત, હવે સામે આવ્યું સીક્રેટ

મિત્રો અને તેના પેરેન્ટ્સ સાથે એક બીચ પર મસ્તી કરી રહી હતી કે તેનું અચાનક મોત થયું

divyabhaskar.com | Updated - Feb 03, 2018, 02:16 PM
teen girl death after she feeling so good reason revealed now

ઈન્ટરનેશનલ ડેસ્કઃ મેક્સિકોની 16 વર્ષીય લેના હેમનનું મોત આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. લેન રજાઓ દરમિયાન તેના કેટલાક મિત્રો અને તેના પેરેન્ટ્સ સાથે એક બીચ પર મસ્તી કરી રહી હતી કે, તેનું અચાનક મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકની વાત સાંભળીને લોકો ચોંકી ગયા હતા. પછી સામે આવ્યું સાચું કારણ...

- પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સથી ડોક્ટરની ટીમ પણ ચોંકી ગઈ હતી કે, લેનાને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો. ત્યારબાદ જ્યારે તેની સાથે હાજર રહેલા લોકોને પૂછપરછ કરવામાં આવી તો લેનાના મોત પાછળનું સાચું કારણ સામે આવ્યું.

મૃત્યું પહેલાસ કહ્યું, બહુ સારુ લાગી રહ્યું છે
- જ્યારે તપાસ અધિકારીઓએ લેનાના મિત્ર અને રજાઓ દરમિયાન તેની સાથે રહેલા મિત્રોના માતાપિતા સાથે વાત કરી, તો કેટલીક ચોંકવાનારી બાબતો સામે આવી. તેના મિત્રના માતાપિતાએ જણાવ્યું કે, મોતાના થોડી મિનિટો પહેલા લેનાએ અચાનક ખુશીથી કહ્યું કે, તેને બહુ સારુ લાગી રહ્યું છે. અચાનક તે એનર્જેટિક ફીલ કરવા લાગી હતી. અચાનક એનર્જેટિક ફીલ કરવા લાગી હતી. આ વાત કહ્યાની થોડીક જ મિનિટ બાદ તે જમીન પર પડી ગઈ.

આ હતું મોતનું કારણ

- આ વાતથી તપાસ અધિકારી એ ખુલાસો કર્યો કે, લેનાના મોતનું કારણ એનર્જી ડ્રિંક્સ હતું. જે જગ્યાએ રજાઓ પસાર કરી રહી હતી, ત્યાંનું પાણી પીવાલાયક નહોતું, એટલા માટે લેના મિનરલ વોટરના બદલે વારંવાર એનર્જી ડ્રિંક્સ પી રહી હતી. આ ડ્રિંક્સના કારણે તેના શરીરમાં કેફીનનું પ્રમાણ બહુ વધી ગયું અને તેનું શરીર તેને સહન ન કરી શક્યું.
- કેફીનના કારણે લેનાને એનર્જી મળી પરંતુ ત્યારે તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું. ડોક્ટર્સે આ વાતને સાબિત કરી કે, અત્યાધિક કેફીન પણ મોતનું કારણ બની શકે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, લેનાના મોટ વિશે અન્ય વાતો..

teen girl death after she feeling so good reason revealed now
teen girl death after she feeling so good reason revealed now
teen girl death after she feeling so good reason revealed now
teen girl death after she feeling so good reason revealed now
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App