ટીચરે બોર્ડ પર બનાવ્યું MS Wordનું ફોર્મેટ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

પાયાની સુવિધાથી વંચિત ગામમાં આ પ્રયાસ થકી આપી રહ્યા છે ICT એજ્યુકેશન

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 11:14 AM
teacher draw ms word for educate student in rural area

ઈન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ આફ્રીકી દેશ ઘાનાના ટીચરની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટે વિશ્વભરના લોકોનું દિલ જીતી લીધું છે. જો કે, આ પોસ્ટ અલગ રીતે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વગર ઈન્ફોર્મેનશ એન્ડ કોમ્યૂનિકેશન ટેક્નોલોજી ભણાવવાને લઈને છે. Owura Kwadwo ઘાનાના કુમાસીનો રહેવાસી છે. તે ગ્રામીણ વિસ્તારોમાં ICT એટલે કે Information and Communication Technology ભણાવે છે. જ્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી.

પાયાની સુવિધાથી પણ વંચિત હોય તેવા ગામમાં કોમ્પ્યુટર વિશે જાણકારી આપવી એ થોડી અઘરી વાત છે પરંતુ આજે Owura Kwadwoના પ્રયાસોને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે. તેણે પોતાના પ્રયાસો થકી બાળકોને માઈક્રોસોફ્ટ વર્ડની માહિતી આપી. તેમણે બાળકોને બેઝિક ઈન્ફોર્મેશન આપવા માટે બ્લેકબોર્ડ પર વર્ડથી રૂબરૂ કરાવ્યા.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

teacher draw ms word for educate student in rural area
teacher draw ms word for educate student in rural area
teacher draw ms word for educate student in rural area
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App