Divya Bhaskar

Home » International News » Photo Feature » Teacher and Student Private photos leaked online

41 વર્ષીય ટીચરના સ્ટુડન્ટ સાથે લીક થયા ઇન્ટિમેટ PHOTOS, મચી ગયો હોબાળો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:50 PM

સોશિયલ નેટવર્ક દ્વારા ઈરિના અને તેની 18 વર્ષીય સ્ટુડન્ટ વેલેરિયા વચ્ચેના સેક્સ્યુઅલ અફેર હોવાના કેટલાક પ્રૂફ મળ્યા છે

  • Teacher and Student Private photos leaked online
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: રશિયામાં એક ફોટો લિકે અહીંની એક મહિલા ટીચરના રોલ પર સવાલ ઉભા કરી દીધા છે. 41 વર્ષની ઈરિના પર તેની સ્ટાર સ્ટુડન્ટ સાથે ફિઝિકલ રિલેશન રાખવાને લઈને તપાસ શરુ થઇ ગઈ છે. ઇરિનાની 18 વર્ષીય ફિમેલ સ્ટુડન્ટ સાથે એક ઇન્ટિમેટ ફોટો લીક થઇ છે. આ સિવાય આ બંનેના અરસ-પરસ થયેલા મેસેજ પણ સામે આવ્યા છે. જો કે, જયારે તેમની વચ્ચે અફેર શરુ થયું, ત્યારે સ્ટુડન્ટની ઉંમર માત્ર 17 વર્ષની હતી.

    - લોકલ ન્યૂઝ વેબસાઈટ મુજબ, સોશિયલ નેટવર્ક દ્વારા ઈરિના અને તેની 18 વર્ષીય સ્ટુડન્ટ વેલેરિયા વચ્ચેના સેક્સ્યુઅલ અફેર હોવાના કેટલાક પ્રૂફ મળ્યા છે
    - સ્ક્રિનશોટ આ વાતનો મજબૂત પુરાવો છે કે તે બંને એકબીજાને ગળે લગાવતા અને કિસ કરતા કેટલાયે ફોટોઝ પોસ્ટ કરતા હતા. આ ફોટોઝ ઈરિના અને વેલેરિયા બંને પોસ્ટ કરતી હતી.
    - વેબસાઈટ મુજબ, આમાંથી ઈરિનાએ પોસ્ટ કરેલી એક તસ્વીર તો ખુબ જ ઇન્ટિમેટ હતી. જે બધાને વિચારવા માટે મજબૂર કરી દેશે કે તે બંને વચ્ચે સેક્સ્યુઅલ રિલશન પણ હતા
    - જો કે, આ સમગ્ર મામલે ઇરિનાની કોઈ કમેન્ટ સામે આવી નથી. તે વેલેરિયાની બાયોલોજી ટીચર હતી.
    - આ મામલે તપાસ થઇ રહી છે અને તેની જવાબદારી તપાસ કમિટીને સોંપવામાં આવી છે

    સ્ટુડન્ટસનો દાવો
    - વેલેરિયાનો દાવો છે કે આ ફોટો અસલી નથી અને ફોટોશોપ કરાયેલો છે. સ્ટુડન્ટ વેલેરિયાએ કહ્યું કે તેણે ઈરિના સાથે આ બાબતે વાત કરી છે. તેનું કહેવું છે કે તેમની પાસે આવી કોઈ ઇનરવેર છે નહીં કે જે ફોટોમાં બતાવાઈ રહી છે. તેનું આ પણ કહેવું છે કે તેણે પોતાની ટીચરને આવી પુરુષો જેવી કોઈ શર્ટ પહેરીને જોયા નથી. બંનેનું કહેવું છે કે બંનેએ એકાઉન્ટ ડીલીટ કરી દીધા હતા.

    આગળ જુઓ બંનેની તસવીરો...

  • Teacher and Student Private photos leaked online
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Teacher and Student Private photos leaked online
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Teacher and Student Private photos leaked online
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Teacher and Student Private photos leaked online
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Teacher and Student Private photos leaked online
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending