1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Sydney grand mother loses 31 kg weight for this amazing reason

5 બાળકોની 'દાદી'એ કસરત વિના જ ઘટાડ્યો 31.5 કિલો વજન, ગજબ છે વજન ઘટાડવાનું કારણ

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 03:55 PM IST

50 વર્ષીય દાદીએ સૌથી પહેલા ડાયેટને ધ્યાનમાં લીધું અને ખાવા બાબતે એક ખાસ પ્લાન તૈયાર કર્યો

  • Sydney grand mother loses 31 kg weight for this amazing reason
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: 'મને વિશ્વાસ નહોતો કે હું કેવી દેખાવા લાગી હતી, હું સીડીઓ પણ ચડી શકતી ન હતી અને મારા નખ પણ રંગી શકતી નહોતી.',એવું તેણીએ ડેઇલી મેલ ઓસ્ટ્રેલિયાને કીધું હતું.

    'હું મારા પગના નખ પણ રંગી શકતી નહોતી, સીડીઓ પણ ચડી શકતી ન હતી': 5 બાળકોની, 50 વર્ષીય દાદીએ જણાવ્યું કે કેવી રીતે તેણીએ 31.5 કિલો વજન માત્ર 3 મહિનામાં ઘટાડ્યું અને એ પણ કોઈ કસરત વિના - તેમનો બદલાયેલો આ નવો લૂક ગજબ છે.

  • Sydney grand mother loses 31 kg weight for this amazing reason
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સિડની ખાતે રહેતી દાદીએ વજન ઘટાડવા માટે એક સામાન્ય પ્રોસેસ અપનાવી હતી, તેણી ચોથી પેઢીના પરિવારની એક તસવીર જોઈને શોકમાં હતી. બસ ત્યાંથી જ તેણીએ વજન ઘટાડવાનું નક્કી કરી લીધું અને ક્યારેય કોઈ ચીટિંગ કરી નહીં. 'હું ડિપ્રેશનથી સારું અને આત્મવિશ્વાસ સાથેનું માઈન્ડ મેળવી શકી. એટલે મારા પ્રપૌત્રો પણ કહી શકે, હું 50ની છું અને ફેબ્યુલસ પણ!

     

  • Sydney grand mother loses 31 kg weight for this amazing reason
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    તેણીએ જણાવ્યું કે કેવી રીતે પોતાના શરીર માટેની છાપ બની રહી હતી અને કેવી રીતે પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી રહી હતી. 'હું બહુ સામાજિક બનતી નહોતી, મારી પાસે એટલા બધા કપડાં પણ નહોતા, હું ચિડાઈ ગઈ હતી.' 50 વર્ષીય દાદીએ સૌથી પહેલા ડાયેટને ધ્યાનમાં લીધું અને ખાવા બાબતે એક ખાસ પ્લાન તૈયાર કર્યો જેમાં કુદરતી ડ્રોપ્સ પણ તૈયાર કર્યા, જેના લીધે તેણીને મીઠું ખાવાની પણ ઈચ્છા ઓછી થતી ગઈ.

     

  • Sydney grand mother loses 31 kg weight for this amazing reason
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Sydney grand mother loses 31 kg weight for this amazing reason
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending