ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Sydney Glamorous party girl amanda arbib Behind Charges of Drug And Theft

  ડ્રગ્સની લતમાં આ યુવતી ભુલી બધું જ ભાન, ન છુપાવાની જગ્યાએ સંતાડ્યું ડ્રગ્સ

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 12:14 PM IST

  પોલીસે વેસ્ટર્ન સિડનીમાં તેની પાસેથી 11 અલગ-અલગ લોકોના માસ્ટર કાર્ડ અને વીઝા કાર્ડ જપ્ત કર્યા હતા
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   સિડનીઃ ઓસ્ટ્રેલિયાની પાર્ટી ગર્લ અમાન્ડા અર્બિબને ડ્રગ્સ ચોરી સહિત ચાર આરોપોમાં ફરી એરેસ્ટ કરવામાં આવી છે. જોકે, કસ્ટડી દરમિયાન તબિયત ખરાબ થવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી. અમાન્ડા ડ્રગ્સની લતનો શિકાર થયા બાદ ચોરી કરવા લાગી હતી. તેને ક્રેડિટ કાર્ડ અને ઈમેઈલની ચોરીના આરોપમાં પણ ગત વર્ષે એરેસ્ટ કરવામાં આવી હતી. તેની સાથે તેને નશાની હાલતમાં તેના અંડરગારમેન્ટ્સમાં ડ્રગ્સ છૂપાવીને લઈ જતા પકડવામાં આવી હતી. જોકે, લત છોડ્યા પછી અમુક મામલે ગત વર્ષે તેની સજા માફ કરવામાં આવી હતી. લોકો બીજાની ભૂલથી શીખે...

   - અમાન્ડાને સોમવારે બુરવુડ લોકલ કોર્ટમાં હાજર રહેવાનું હતું, જ્યા તેને એક જૂના કેસમાં પ્રતિબંધિત ડ્રગ્સ રાખવા જેવા અનેક આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી હતી.
   - સિડનીમાં બેલેવ્યૂ હિલમાં રહેતી 26 વર્ષીય એમાન્ડા છેલ્લા ઘણા મહિનાથી રિહેબ્લિટેશન સેન્ટરમાં રહેતી હતી અને ડ્રગ્સની લતમાંથી છૂટકારો મેળવી શકી છે.
   - ગત વર્ષે ચોરીના કેસમાં સજાનો સામનો કરી રહેલી અમાન્ડાએ કોર્ટમાં કહ્યું હતું કે તે ઈચ્છે છે કે, બીજા લોકો તેની ભૂલમાંથી શીખે. તે એવા લોકોમાં આશા જગાડવામાં માગે છે કે, રિહેબ્લિટેશન શક્ય છે.
   - અમાન્ડાએ કહ્યું હતું કે, છેલ્લા સાત આઠ મહિનામાં મેં મારી ડ્રગ્સની ટેવમાંથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી લીધો છે. તેણે તેની માતા પાસેથી મળેલા સપોર્ટ માટે પણ લોકોનો આભાર માન્યો.

   જજે કહ્યું હતું- જેલ જેવી જગ્યા આ યુવતી માટે નથી

   - મેજિસ્ટ્રેટ ગ્રોગિને કહ્યું હતું કે, અમાન્ડાનું વર્તન ગેરકાયદેસર અને માફી ન આપવાને લાયક હતું, પરંતુ તેણે પોતાની જાતને સુધારવા માટે ઘણી મહેનત કરી અને હવે તે છેલ્લા એક વર્ષથી ઘણી બદલાઈ ચૂકી છે.
   - તેમણે કહ્યું હતું કે, જો તમે આઈસીઓ(ઈન્ટેન્સિવ કરેક્શન ઓર્ડર)ના કોઈ પણ પહેલૂનું પાલન કરવાથી ચૂકે છે તો પહેલા આપવામાં આવેલી સજા તારા પર લાગુ થઈ જશે અને તારે જેલ જવું પડશે. જોકે, જેલ તારા જેવી છોકરીને જવા માટે નથી.

   આ કેસમાં પણ રહી છે દોષિત

   - અમાન્ડાને કપટથી નાણાકીય સહાય હાંસલ કરવા અને તેની પાસે પ્રતિબંધિત ડ્રગ્સ રાખવા સહિત ઘણા પ્રકારના કેસમાં દોષિત ઠેરવાઈ હતી.
   - ઓક્ટોબર 2016માં પોલીસે વેસ્ટર્ન સિડનીમાં તેની પાસેથી 11 અલગ-અલગ લોકોના માસ્ટર કાર્ડ અને વીઝા કાર્ડ જપ્ત કર્યા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ અમાન્ડીની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sydney Glamorous party girl amanda arbib Behind Charges of Drug And Theft
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `