ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Sultan of Brunei Hassanal Bolkiah arrived with self driving of jumbo jet

    સુલતાનના સોને મઢેલા જેટનો અંદરનો નજારો, જાતે ઉડાવીને 5000 KM દૂરથી આવ્યા ભારત

    divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 01:32 PM IST

    ઉલ્લેખનીય છે કે બ્રુનેઈના સુલતાન હસનલ અગાઉ 2008 અને 2012માં પણ જાતે જ વિમાન ઉડાડીને જ ભારતના પ્રવાસે આવ્યા હતા
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: દેશના પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે 10 રાષ્ટ્રના અધ્યક્ષો હાજર રહેવાના છે ત્યારે વિશ્વના સૈથી અમીર વ્યક્તિઓમાં સામેલ થતા બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાહા પોતે 5000 કિલોમીટર સુધી અંગત વિમાન ઉડાડીને દિલ્હી પહોંચ્યા હતા.

      સામાન્ય રીતે ધનિકો ખુદ વાહન હંકારતા નથી પણ હસનલ થોડા અલગ વ્યક્તિ છે. બ્રુનેઈના સુલતાનનું જંબો જેટ વિમાન જ્યારે દિલ્હીમાં ઉતર્યું તો જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાણી એલિઝાબેથ (2) બાદ સૌથી વધુ સમય સુધી શાસન કરનારા સુલતાન બોલ્કિયાહ છે.

      મોદી સરકારમાં 71 વર્ષના બ્રુનેઈ સુલતાનનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેઓ ખુદ વિમાન ઉડાડીને 5000 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હીમાં તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બ્રુનેઈના સુલતાન હસનલ અગાઉ 2008 અને 2012માં પણ ખુદ વિમાન ઉડાડીને જ ભારતના પ્રવાસે આવ્યા હતા.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ સુલતાનના સોને મઢેલા જમ્બો જેટની અંદરના PHOTOS...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sultan of Brunei Hassanal Bolkiah arrived with self driving of jumbo jet
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `