ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Success story of Uttarakhand girl who is earning lacs of rupees

  આ યુવતીએ શરુ કર્યું એકદમ જુદું જ કામ, આજે આ રીતે લાખોમાં કરે છે કમાણી

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 03:36 PM IST

  મશરૂમ લેડીને નારી શક્તિ પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ છે, આ પુરસ્કાર તેને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી મળ્યો હતો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: ઉત્તરાખંડમાં રહેતી દિવ્યા જલ્દી જ સમજી ગઈ હતી કે નોકરી સાથે કઈંક મોટું કરી શકાય છે. તેણીએ નોઈડા યુનિવર્સીટીમાંથી ભણતર પૂરું કર્યા બાદ પોતાના ગામ ઉત્તરાખંડ તરફ દિશા પકડી. એક અલગ અને યુનિક આઈડિયા સાથે કઈંક અલગ કરવાનું નક્કી કર્યું.

   પોતાના આ જ અનોખા આઇડિયાના લીધે તેણીએ મશરૂમ ઉત્પાદનમાં કેરિયર બનાવવાનું વિચાર્યું. આ સફર થોડી મુશ્કેલ હતી, પણ તેણી જણાતી હતી કે મહેનત અને સાચી ધગશ સાથે બધું જ મેળવી શકાય છે.

   આજે દિવ્યા દેશભરમાં 'મશરૂમ લેડી'ના નામથી ઓળખાય છે. આજે તેની પોતાની એક કમ્પની 'સૌમ્યા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ છે. અને કંપનીનું ટર્નઓવર લાખોમાં છે. તેણીએ પોતાના બિઝનેસની શરૂઆત એક નાનકડા રૂમથી કરી. પણ આજે જોતજોતામાં તેમનો બિઝનેસ આકાશ આંબી રહ્યો છે.

   જણાવી દઈએ કે, તેમની કંપનીના ત્રણ માળના પ્લાન્ટમાંથી મોટી માત્રામાં પ્રોડક્શન થઇ રહ્યું છે. તેમના પ્લાન્ટમાં વર્ષમાં ત્રણ પ્રકારના મશરૂમનું ઉત્પાદન કરવામાં આવે છે - બટન, ઓએસ્ટર અને મિલ્કી મશરૂમ. જ્યાં તે લાખોમાં કમાણી કરી રહી છે, ત્યાં જ તેની કંપની ગામના લોકોને રોજગારી પણ પુરી પાડી રહી છે, જેના લીધે તેના ઘરના ચુલાઓ સળગે છે.

   આજે દિવ્યા પોતાના કારોબારમાં સફળ થવાની સાથે ગામના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. જણાવી દઈએ કે, મશરૂમ લેડીને નારી શક્તિ પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ છે. આ પુરસ્કાર તેને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી મળ્યો હતો.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Success story of Uttarakhand girl who is earning lacs of rupees
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `