ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Stephen hawking cremated at Cambridge celebs attended his funeral

  17 દિવસ બાદ સ્ટિફન હોંકિગ્સના અંતિમ સંસ્કાર, સેલેબ્સે ભીની આંખે આપી વિદાય

  divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 01:30 PM IST

  હોકિંગએ 14 માર્ચના 76 વર્ષની ઉંમરમાં પોતાના કેમ્બ્રિજ સ્થિત ઘરમાં છેલ્લા શ્વાસ લીધા હતા
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડન: ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગના શનિવારે કેમ્બ્રિજ યુનિવર્સીટી કોલેજ નજીકના એક ચર્ચમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યાં તેમના પરિવારના સદસ્ય, મિત્રો અને સાથી કર્મચારીઓ સહિત લગભગ 500 લોકો હાજર રહ્યા હતા. આ કોલેજ હોકિંગના એકેડમિક ઘર તરીકે 50થી વધુ વર્ષ રહી. વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને લેખકોમાં એક હોકિંગને 14 માર્ચના 76 વર્ષની ઉંમરમાં પોતાના કેમ્બ્રિજ સ્થિત ઘરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. પડદા પર વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવનાર ઓસ્કાર જીતનાર બ્રિટિશ અભિનેતા એડી રેડમેન પણ આ દરમિયાન હાજર રહ્યા હતા.

   હોકિંગના બાળકોની ઈચ્છા અનુસાર ગોંવિલમાં યુનિવર્સીટી ઓફ સેન્ટ મેરી ધ ગ્રેટ અને કેમ્બ્રિજ યુનિવર્સીટીના કૈયુસ કોલેજમાં તેની અંતિમ સેવા એકદમ નજીકના સ્તરે કરવામાં આવી. હોકિંગના તાબૂત લાવવા સમયે ચર્ચની બહાર કેટલાયે લોકો જમા હતા. તેના સમ્માનમાં ચર્ચમાં 76 વાર ઘંટડી વગાડવામાં આવી હતી. વિશ્વના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકોમાંથી એક હોકિંગએ અંતરિક્ષની તે ખોજ માટે જરૂરી ગણિત તૈયાર કરી લીધું હતું.

   આગળ જુઓ, અંતિમ યાત્રામાં કયા-કયા સેલેબ્સ જોડાયા..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Stephen hawking cremated at Cambridge celebs attended his funeral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top