ખિસકોલી ઓન Wheels, પંજાની સર્જરી કરી વૈજ્ઞાનિકોએ લગાવી આપ્યા નાના પૈડા

કેરેમને સર્જરી દ્વારા પંજાનું રિપ્લેસમેન્ટ કર્યું તે તેના પ્રકારનો પ્રથમ કિસ્સો છે

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 02:54 PM
ખિસકોલીને પંજામાં Wheels લગાવી આપ્યા | Squirrel given prosthetic sets of wheels

ઇન્ટરનેશનલ ડેસ્ક: તુર્કીના ઇસ્તંબુલ શહેરની આયદિન યુનિવર્સિટીમાં આ ખિસકોલીના પંજાની સર્જરી કરાઇ. કેરેમન નામની આ ખિસકોલીની સર્જરી બાદ તેના આગળના પંજા પર નાના વ્હીલ લગાવી લેવાયા છે. કેરેમને સર્જરી દ્વારા પંજાનું રિપ્લેસમેન્ટ કર્યું હોય તે તેના પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ ખિસકોલીએ એક જંગલી પ્રાણીને પકડવાના ફંદામાં પગ મૂકી દેતા ડોક્ટરોને પંજાની સર્જરી કરવાની ફરજ પડી હતી. જો કે ઇસ્તંબુલ શહેરના આયદિન યુનિવર્સિટી ડોક્ટરોએ તેને વ્હીલનો નવો સેટ લગાવી આપીને જીવનદાન આપ્યું હતું.

આગળ જુઓ, પંજામાં Wheels લગાવેલી ખિસકોલીના વધુ PHOTOS....

ખિસકોલીને પંજામાં Wheels લગાવી આપ્યા | Squirrel given prosthetic sets of wheels
ખિસકોલીને પંજામાં Wheels લગાવી આપ્યા | Squirrel given prosthetic sets of wheels
ખિસકોલીને પંજામાં Wheels લગાવી આપ્યા | Squirrel given prosthetic sets of wheels
ખિસકોલીને પંજામાં Wheels લગાવી આપ્યા | Squirrel given prosthetic sets of wheels
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App