અહીં ખુલી રહી છે તરતી બજાર, નદી વચ્ચે 17 એરકંડીશન હોડીમાં લોકો કરશે શોપિંગ

અહીં પર 17 હોડીમાં શોપ, રેસ્ટોરાં હશે. તે સંપૂર્ણ રીતે ACથી સજ્જ હશે

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 04:11 PM
soon floating markets to be opened on boats in Dubai

ઇન્ટરનેશનલ ડેસ્ક: બુર્જ ખલીફા જેવી બિલ્ડીંગ માટે પ્રખ્યાત દુબઈમાં પહેલું ફ્લોટિંગ માર્કેટ ખુલવા જઈ રહ્યું છે. બીયુલેન્ડ કંપની આ આઈડિયા પર કામ કરી રહી છે. કંપનીની ફાઉન્ડર શેખા માહા હશરના જણાવ્યા મુજબ આ વર્ષે મે સુધીમાં આ માર્કેટ શરુ થઇ જશે. અહીં પર 17 હોડીઓમાં શોપ અને રેસ્ટોરાં હશે...

soon floating markets to be opened on boats in Dubai

તે સંપૂર્ણ રીતે એરકન્ડિશનથી સજ્જ હશે. મોલમાં વારંવાર જઈને કંટાળી ચૂકેલા લોકો માટે આ એક યાદગાર અનુભવ બનશે. તેમણે જણાવ્યું કે બેંગકોકના ફ્લોટિંગ માર્કેટથી પ્રેરિત થઈને અમે આ પહેલ કરી છે. ગરમીના મોસમમાં લોકોને અહીં શોપિંગ કરવાનો આનંદ મળશે. 90 લાખ લોકોના આવવાનો અંદાજ...

soon floating markets to be opened on boats in Dubai

- દુબઈના બીચ પર ફરવા માટે (દુબઇ ક્રીક) પર ફરવા માટે લગભગ 2 કિમી વિસ્તારમાં અલ સિફ વિસ્તાર બનાવાયો છે. અહીં પર માર્કેટ શરુ થવા જઈ રહ્યું છે. અહીં પર લોકલ તેમજ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ હાજર મળશે.

X
soon floating markets to be opened on boats in Dubai
soon floating markets to be opened on boats in Dubai
soon floating markets to be opened on boats in Dubai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App