Home » International News » Photo Feature » soldiers of these country do eat cobra

રે સૈનિકો જીવતા કોબ્રા પકડીને ખાવા લાગ્યા, અમેરિકા પણ રહી ગયું દંગ

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 05:41 PM

સૈનિકાઓ આ જીવતા કોબ્રાને ઉચીને દાંત વચ્ચે દબાવીને લોહી પીવાનો આનંદ લીધો હતો

  • soldiers of these country do eat cobra
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    જકાર્તા: તમે કોઈ પણ દેશના સૈનિકોને અલગ અલગ કરતબ કરતા જોયા હશે, પણ ઈન્ડોનેશિયાના સૈનિકોની હરકત જોઈને તમે પણ અચંબામાં પડી જશો.

    થોડાક દિવસ પહેલા ઈન્ડોનેશિયા સૈનિકોએ પરેડ અને કરતબ દેખાડ્યા હતા. ઈન્ડોનેશિયાના સૈનિકોએ ઈંટો અને કાચ માથા પર ફોડવા જેવા જાત-ભાતના કરતબો કર્યા હતા.

    વાત આટલેથી અટકતી નથી. હદ તો ત્યારે થઈ જ્યારે સૈનિકોની સામે જીવતા કોબ્રા મૂકવામાં આવ્યા. સૈનિકાઓ આ જીવતા કોબ્રાને ઉચીને દાંત વચ્ચે દબાવીને લોહી પીવાનો આનંદ લીધો હતો. પરેડમાં હાજર અમેરિકી આર્મી ચીફ જીમ મેટિસ પણ દંગ રહી ગયા હતા.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • soldiers of these country do eat cobra
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • soldiers of these country do eat cobra
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • soldiers of these country do eat cobra
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • soldiers of these country do eat cobra
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ