ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Snowfall in this city for the second time tmperature reach minus degree

    6 વર્ષમાં બીજીવાર આ શહેરમાં પડ્યો બરફ, મોસ્કોમાં -20 ડિગ્રી પહોંચ્યું તાપમાન

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 02:33 PM IST

    સાવચેતીના પગલે તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રખાયા
    • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

      રોમઃ આ તસવીર બરફની ચાર ઓઢેલી ઈટાલીની રાજધાની રોમની છે. અહીંયા સોમવારે સવારે રેકોર્ડ 5 ઈંચ સુધી બરફવર્ષા થઈ. યૂરોપમાં આર્કટિક બ્લાસ્ટના કારણે આ હિમવર્ષા થઈ છે. જેથી સમગ્ર યુરોપમાં શિયાળો પાછો ફર્યો છે. 6 વર્ષ આ બીજો પ્રસંગ છે, જ્યારે રોમ શહેરમાં હિમવર્ષા થઈ છે. આ પહેલા વર્ષ 2012માં અહીંયા પહેલીવાર હિમવર્ષા થઈ હતી. શહેરમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે. 26 વર્ષ બાદ આટલું નીચું તાપમાન...

      ઈટાલીમાં 26 વર્ષ બાદ સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે. સાવચેતીના પગલે તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રખાયા છે. રસ્તા પર પડેલા બરફને હટાવવા માટે સેનાને તહેનાત કરવામાં આવી છે. જો કે, શહેરમાં હિમવર્ષા જોઈને અહીના લોકોના ચહેરા ખીલી ગયા છે. શહેરના પ્રમુખ ટુરિસ્ટ પ્લેસ કોલેજિયમ, ટ્રેવી ફાઉન્ટેન અને ફોરી ઈમ્પીરિયલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રોમના કોલેજિયમમાં આ પહેલા 2012 તથા 1985માં બરફ પડી ચૂક્યો છે.

      અન્ય જગ્યાઓની સ્થિતિ

      - રશિયાની રાજધાની મોસ્કોમાં પારો ગગડીને માઈનસ 20 ડિગ્રી પહોંચી ગયો છે. આ સીઝનમાં સૌથી ઓછું તાપમાન છે.
      - ક્રોએશિયામાં 5 ફૂટ હિમવર્ષા થઈ છે. અહીંયા બરફ હટાવવા માટે સેનાએ હજારથી વધારે જવાનો કામે લગાડ્યા છે.
      - જર્મનીના જુગ્સપિટ્ઝ પહાડ પર પારો માઈનસ 27 ડિગ્રી નોંધવામાં આવ્યો છે. હિમવર્ષાના કારણે 10 ફ્લાઈટ્સ રદ કરવામાં થઈ છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ બરફવર્ષની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Snowfall in this city for the second time tmperature reach minus degree
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `