ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Smart palm trees set on Beach Goers In Dubai

  દુબઈમાં લગાવવામાં આવ્યા છે સ્માર્ટ ઝાડ, નીચે બેસીને જોડાયેલા રહેશો દુનિયા સાથે

  divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 02:24 PM IST

  આ પામ ટ્રી સસ્ટેનેબલ રિચાર્જ સ્ટેશનની જેમ કામ કરે છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ એ વાત હવે કોઈથી છૂપાયેલી નથી કે સોલર એનર્જીના સેક્ટરમાં વિશ્વભરમાં પ્રગતિ થઈ રહી છે. દુબઈમાં પણ આ સોલર એનર્જીથી ચાલતા પામ ટ્રી લગાવવામાં આવ્યા છે. બીચ પર લગાવવામાં આવેલા આ વૃક્ષો અહીંયા આવતા લોકો અને પ્રવાસીઓને ફ્રિમાં વાઈ-ફાઈ સિગ્નલ આપશે. આ પામ ટ્રી સસ્ટેનેબલ રિચાર્જ સ્ટેશનની જેમ કામ કરે છે. આ વૃક્ષના પાંદડા પર લગાવેલી સોલર પેનલ દ્વારા એનર્જી લે છે. કંઈક આવી છે ખાસિયત...

   - આ વાઈ-ફાઈ હોટસ્પોટ દ્વારા યુઝરને કનેક્ટ કરશે. તેમાં 360 ડિગ્રીમાં ઈન્ફ્રારેડ સીસીટીવી કેમેરા લગાવેલા છે અને ઈમરજન્સી બટન પણ લગાવ્યું છે.
   - દરેડ વૃક્ષમાં ચાર્જિંગ પોઈન્ટ્સ હશે. આ સિવાય કોઈ પણ દિશામાં 100 મીટરના અંતર સુધી તેની વાઈ-ફાઈ રેન્જ હશે.
   - આ વૃક્ષોની લંબાઈ 20 ફૂટ અને તેના પાંદડા 18 સ્ક્વેર મીટરના એરિયામાં પથરાયેલા છે. આ માત્ર દિવસે ચાર્જ થશે અને રાત માટે એનર્જી સ્ટોર કરીને રાખશે.
   - આ વૃક્ષ દિવસની જેમ રાત્રે પણ ફૂલ ચાર્જ રહેશ અને તમામ ફેસિલિટીઝ આપશે. તેના પર લગાવવામાં આવેલી સ્ક્રિનમાં દુબઈ સંબંધિત જાણકારી આપશે.

   103 લોકેશન પર લગાવી રહ્યા છે વૃક્ષ

   - આ વૃક્ષોને સ્માર્ટ પામ નામની કંપનીએ લગાવ્યા છે. સૌથી પહેલા આ ઝાડને અહીંયા સર્ફ બીચ પર લગાવવામા આવ્યું અને પછી બીજું વોટરફ્રંચ પાસે પાર્કમાં લગાવવામાં આવ્યું.
   - કંપની દુબઈના 103 લોકેશન પર આ ટ્રીને પ્લાન્ટ કરશે. અત્યાર સુધી આ લગભદ 50 લોકોશન્સ પર લગાવવામાં આવ્યા છે.
   - કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ ટ્રી તમારી બેટરીઝ ઘરના પર્સનલ ચાર્જરની સરખામણીએ અડધાથી પણ ઓછા સમયમાં ચાર્જ કરી દેશે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ પામ ટ્રીની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Smart palm trees set on Beach Goers In Dubai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `