Divya Bhaskar

Home » International News » Photo Feature » shortest woman in Nepal This is why she looks too small

આ છોકરીને જોઈને રહી જશો દંગ, ઉંમરનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 07:14 PM

માલતીના પરિવારે જણાવ્યું કે માત્ર એક વર્ષની ઉંમરમાં જ તેની લંબાઈ વધવાની બંધ થઇ ગઈ હતી

  • shortest woman in Nepal This is why she looks too small
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: નેપાળમાં સૌથી ઓછી હાઈટવાળી મહિલા તરીકે ઓળખાતી માલતી ઋષિદેવ ચર્ચામાં છે. તેની લંબાઈ માત્ર 2 ફુટ 8 ઇંચ અને વજન 30 પાઉન્ડ છે. તેની ઉંમર ભલે 19 વર્ષ છે, પણ તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશકેલ છે.

    તે એકદમ નાની બાળકીની જેવી જ દેખાય છે. હવે તેનું નામ દેશની સૌથી નાની મહિલા તરીકે કાયદેસર રીતે નોંધાઈ શકે છે. સાથે જ, તેની લંબાઈ ન વધવાને લીધે તેની મેડિકલ તપાસ કરવામાં આવશે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • shortest woman in Nepal This is why she looks too small
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • shortest woman in Nepal This is why she looks too small
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • shortest woman in Nepal This is why she looks too small
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • shortest woman in Nepal This is why she looks too small
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • shortest woman in Nepal This is why she looks too small
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending