ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Shocking photos of Balochistan where pakistani People Living Condition And Poverty

  પાકિસ્તાને નરક સમાન કરી નાખી છે અહીંના લોકોની LIFE, જીવે છે આવી જીંદગી

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 12:44 PM IST

  સ્થાનિક નેતા આઝાદીની માંગણી કરી રહ્યા છે, જેને પાકિસ્તાન સરકાર દબાવી રહી છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ બલૂચિસ્તાન પાકિસ્તાનની સૌથી મોટા સ્ટેટમાંથી એક છે, પરંતુ આ આતંકવાદી હુમલા અને સૈન્યના અત્યાચારોને લઈને જ ચર્ચામાં રહે છે. આ સ્ટેટ કુદરતી સંસાધનોથી ભરપૂર છે, તે છતા આ દેશનું સૌથી ગરીબ સ્ટેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક નેતા અને દેશની સરકાર વચ્ચે આઝાદી, રાજ્યની સંપત્તિ અને વિદ્રોહીને સહારો આપવાને લઈને ભારે મતભેદ છે. જેના લીધે અહીંના લોકો ગરીબી, બેરોજગારી અને સૈન્યના અત્યાચારો સહન કરવા પડે છે.

   પોતાના જ લોકોનું શોષણ કરી રહ્યું છે સૈન્ય

   - બલૂચિસ્તાનમાં લોકોની નારાજગી ઘણા દાયકાઓથી ચાલતી આવી છે. શરૂઆતથી સ્થાનિક નેતા તેની આઝાદીની માંગણી કરી રહ્યા છે, જેને પાકિસ્તાન સરકાર દબાવવામાં લાગી છે.
   - સ્થાનિક નેતાનો આરોપ છે કે, પાકિસ્તાનની કેન્દ્ર સરકાર તેમને ટોર્ચર કરે છે અને તેમને તેમના મૂળભૂત અધિકારો આપતી નથી.
   - તેના વિરોધમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને લશ્કર-એ-બલૂચિસ્તાન જેવા અલગાવવાદી ગ્રુપ સતત કામ કરી રહ્યા છે અને આઝાદી માટે જંગ લડી રહ્યા છે.
   - ત્યારે પાકિસ્તાની સૈન્યએ અલગાવાદીઓ વિરુદ્ધ લડત છેડી રાખી છે અને ઘણા મોટા સૈન્ય અભિયાન ચલાવી રાખ્યા છે. પરિણામ એ છે કે, પાકિસ્તાની સૈન્ય અહીંયા કિડનેપિંગ, ટોર્ચર અને મર્ડર કરી રહી છે અને તેને લઈને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે.
   - બલૂચ નેતા નાયલા કાદરી પ્રમાણે, બલૂચિસ્તાનમાં પાકિસ્તાન કેમિકલ વેપન્સનો ઉપયોગ કરી રહ્યું છે. અહીંયા બાળકોને પણ મારવામાં આવી રહ્યા છે.

   ગરીબી અને બેરોજગારી ટોચ પર

   - બલૂચિસ્તાનમાં ગરીબી અને બેરોજગારીની તસવીર વધારે ચોંકાવનારી છે. 2013માં પબ્લિશ થયેલા એક રિપોર્ટ પ્રમાણે, અહીંની 46.68 ટકા વસ્તી ગરીબીની રેખા નીચે જીવન પસાર કરી રહી છે.
   - બલૂચિસ્તાન કુદરતી સંસાધનોનાં મામલે સૌથી ધનિક છે. અહીંયા તેલ, ગેસ તાંબુ અને સોના જેવા કુદરતી સંસાધનોની ભરમાર છે. તે છતા આ પાકિસ્તાનનું સૌથી ગરીબ સ્ટેટ છે.
   - પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સના આંકડા પ્રમાણે, સ્ટેટમાં રોજગારની તકો પણ ભારે મૂશ્કેલીએ 4 ટકા જ છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ બલૂચિસ્તાનના ખરાબ જીવનની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shocking photos of Balochistan where pakistani People Living Condition And Poverty
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `