• Home
  • International News
  • Photo Feature
  • અમેરિકાની મિસાઈલથી હચમચી ગયુ હતુ સિરિયા, જુઓ તબાહીની તસવીરો | See trash photos of syriah was attack by US missile

અમેરિકાની મિસાઈલથી હચમચી ગયુ હતુ સિરિયા, જુઓ તબાહીની તસવીરો

હુમલામાં 75થી વધારે લોકોના મોત થયા છે તે ઉપરાંત હજારો લોકોને શ્વાસ લેવાની તકલીફ થઈ

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 05:08 PM
અમેરિકાની મિસાઈલથી હચમચી ગયુ હતુ સિરિયા, જુઓ તબાહીની તસવીરો | See trash photos of syriah was attack by US missile

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવાઈ હુમલાની જાહેરાત કર્યા બાદ સીરિયાની રાજધાની પર 7 એપ્રિલના રોજ રાસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે થયેલા ભયંકર વિસ્ફોટથી સીરિયા હચમચી ઉઠ્યું અને આકાશમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. હુમલા વખતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આજે અમે હુમલા પછી સીરિયાની કેવી હાલત છે તેની તસવીર બતાવી રહ્યા છીએ.

સીરિયન એરફોર્સે આપ્યો હતો જવાબ

ટ્રમ્પે હુમલા પહેલા જાહેરાત કરી હતી કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયામાં બશર અલ અસદની સરકાર વિરુદ્ધ સૈન્ય હુમલો શરૂ કરી દીધો છે. ટ્રમ્પના યુદ્ધગ્રસ્ત દેશ પર પોતાના જ માણસો વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. જો કે, સીરિયાની એરફોર્સ સર્વિસે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ સંયુક્ત હુમલાનો જવાબ આપ્યો હતો.

શું બતાવ્યું હતું સીરિયન ટીવીએ?

પૂર્વ દમાશ્કમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. તે વખતે સીરિયન સરકારી ટીવીએ બતાવ્યું હતું કે, વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્ર પર હુમલો થયો અને સીરિયા એરફોર્સે દક્ષિણ દમાશ્ક તરફ આવી રહેલા 13 રોકેટને હવામાં જ નિષ્ફળ બનાવી દીધા છે.

ક્યારે થયો હતો રાસાયણિક હુમલો

7 એપ્રિલે સીરિયાના વિપક્ષ કાર્યકર્તા અને રાહત-બચાવ કર્મીઓને કહ્યું છે કે, ડોઉમા શહેરમાં હેલિકોપ્ટરમાં નિર્દોષ નાગરિકો પર ઝેરીલો ગેસ 'સરીન' ભરેલો બોમ્બ ફેંક્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલામાં 75થી વધારે લોકોના મોત થયા છે તે ઉપરાંત હજારો લોકોને શ્વાસ લેવાની તકલીફ થઈ છે. સીરિયા-અમેરિકા મેડિકલ સોસાયટીના જણાવ્યા પ્રમાણે અંદાજે 500 લોકો રસાયણિક હુમલાથી પ્રભાવિત થયા હતા. ડબ્લ્યૂએચઓએ પણ આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે સીરિયા સરકાર અને રશિયા બંને રાસાયણિક હુમલાની વાત નકારી ચૂક્યા છે.

આગળની જુઓ, અમેરિકાની મિસાઈલે સીરિયામાં મચાવેલી તબાહી...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App