અહી લપાઇ-છુપાઇને જીવન જીવતો 'લાદેન', ભાગ્યે જ જોઈ હશે આ તસવીરો

લાદેનની રેર તસવીરોને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી, પહેલીવાર આવ્યા હતા વિશ્વની સમક્ષ

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 04:37 PM
નવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.
નવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનનો આજે જન્મદિવસ છે. ઓસામાનો જન્મ આજના જ દિવસે 10 માર્ચ, 1957ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો. ઓસામાનું મોતના આટલા વર્ષ બાદ પણ તેના આતંકી કૃત્યો આજે પણ દુનિયાને આંચકો આપે છે.

2015માં અમેરિકાની મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં લાદેનના લેફ્ટેનેન્ટ રહેલા ખાલેદ અલ-ફવાઝની સુનવણીમાં લાદેનના ઘણા રેર ફોટોગ્રાફ્સને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે આ ફોટોગ્રાફ્સ પહેલીવાર વિશ્વની સમક્ષ આવ્યા હતા.

અમેરિકામાં 9/11 હુમલા અને એફબીઆઇ દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યાના વર્ષો પહેલા આ તસવીરો અફઘાનિસ્તાનના ટોરા-બોરા પર્વતોની છે. ત્યારે લાદેન લપાઇ-છુપાઇને જીવન પસાર કરતો હતો અને અલ-કાયદા શક્તિશાળી બની રહ્યું હતું.

લાદેન અફઘાનિસ્તાનમાંથી ઇન્ટરવ્યૂ આપતો રહેતો

લાદેનનો પહેલો ટીવી ઇન્ટરવ્યૂ સીએનએનના પીટર અર્નેસ્ટ અને પીટર બર્ગનને 1997માં આપ્યો હતો. તેની વ્યવસ્થા તેમના સહયોગી અલ-ફવાઝે કરી હતી. એક વર્ષ પછી એબીસી ન્યૂઝના જ્હોન મિલરે લાદેનનો ઇન્ટરવ્યૂ કર્યો. લાદેન મુસ્લિમ દેશોને પોતાના વિશે જણાવવા ઇચ્છતો હતો. આથી લાદેને એક પેલેસ્ટાઇની પત્રકાર અબ્દેલ બારી અટવાનને નવેમ્બર 1996માં અફઘાનિસ્તાન બોલાવીને પોતાનો પહેલો પ્રિન્ટ ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઓસામા બિન લાદેનની રેર તસવીરો...

હાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.
હાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.
1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.
1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.
1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.
1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.
આ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.
આ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.
ટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.
ટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.
લાદેનની આસપાસ હંમેશા અનુયાયી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.
લાદેનની આસપાસ હંમેશા અનુયાયી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.
અટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.
અટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.
લાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.
લાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.
ઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.
ઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.
ઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.
ઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.
માહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.
માહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.
આ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.
આ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.
આ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.
આ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.
અલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.
અલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.
અલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.
અલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.
See some rare photos of terrorist osama bin laden
See some rare photos of terrorist osama bin laden
X
નવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.નવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.
હાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.હાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.
1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.
1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.
આ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.આ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.
ટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.ટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.
લાદેનની આસપાસ હંમેશા અનુયાયી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.લાદેનની આસપાસ હંમેશા અનુયાયી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.
અટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.અટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.
લાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.લાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.
ઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.ઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.
ઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.ઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.
માહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.માહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.
આ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.આ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.
આ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.આ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.
અલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.અલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.
અલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.અલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.
See some rare photos of terrorist osama bin laden
See some rare photos of terrorist osama bin laden
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App