ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» સાઉદીમાં પહેલીવાર શરૂ થયું ફેશનવીક | Fashion Week Comes first time to Saudi Arabia

  સાઉદીમાં મહિલાઓને 8 મહિનામાં મળ્યો 8મો અધિકાર, પહેલીવાર શરૂ થયું ફેશનવીક

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 11:02 AM IST

  શોમાં કેટવોક જોવા અને તેમાં ભાગ લેવા ફક્ત મહિલાઓને જ મંજૂરી અપાઈ,પુરુષો પર પ્રતિબંધ
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરબમાં મહિલાઓને મજબૂત કરવાની દિશામાં 8મું પગલું ભરાયું છે. દેશમાં પહેલીવાર ગુરુવારે ફેશનવીક શરૂ થયું. તેમાં પશ્ચિમ એશિયા, બ્રાઝીલ, અમેરિકા અને રશિયન ડિઝાઈનર સામેલ થયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ રોબર્ટો કાવેલી અને જીન પોલ ગોલ્ટિયર જેવા ડિઝાઈનરોના શો પણ થશે. સાઉદી સંસ્કૃતિની માન્યતાઓને ધ્યાનમાં રાખી શોમાં કેટવોક જોવા અને તેમાં ભાગ લેવા ફક્ત મહિલાઓને જ મંજૂરી અપાઈ છે. પુરુષો પર પ્રતિબંધ છે.

   ડ્રાઈવિંગથી લઈને સિનેમા સુધીની આઝાદી

   ફેશનવીકમાં ભાગ લેવાની મંજૂરી તરીકે 8 મહિનામાં આ 8મો અધિકાર મળ્યો છે. સાઉદીના રાજકુમારે વિઝન 2030 હેઠળ ગત સપ્ટેમ્બરમાં મહિલાઓને મજબૂત કરવા પ્રથમ પગલું ભર્યુ હતું. ત્યારે મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર અપાયો હતો. તેના બાદ સ્ટેડિયમમાં જવા, કોન્સર્ટ જોવા, સિનેમા જોવા, સાઈક્લિંગ, સરકારમાં મંત્રી બનવા અને સેનામાં ભરતીનો અધિકાર મળી ચૂક્યો છે.

   તસવીર સાઉદી અરબની રાજધાની રિયાધની છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ત્યાંના પરિવર્તનના પ્રતીક રૂપે રજૂ કરાઈ છે. ફેશન શોમાં મહિલાઓ હિજાબ પહેરીને કેટવોક કરતી જોવા મળી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સાઉદીમાં પહેલીવાર શરૂ થયું ફેશનવીક | Fashion Week Comes first time to Saudi Arabia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top