ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» See photos of davos city where world economic forum meet organished

    PM મોદીનો 'દાવોસ' પ્રવાસઃ Photosમાં જોઈ લો અહીંનો નજારો, વસ્તીથી વધારે તો પ્રવાસીઓ

    divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 05:25 PM IST

    દાવોસ લેન્ડ વાસર નદીના કિનારે વસેલું એકદમ સુંદર શહેર છે, જ્યાં ચારેકોર બરફ જ બરફ જોવા મળે છે
    • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝરલેન્ડના દાવોસ શહેરમાં વિશ્વ આર્થિક મંચની વિન્ટર મીટિંગ આયોજિત થવા જઈ રહી છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. દાવોસ આર્થિક જગતમાં મહત્વનું હોવાની સાથે એક સુંદર શહેર પણ છે. આજે અમે તમને દેખાડી રહ્યા છીએ કેવું દેખાય છે આ શહેર અને તેની સાથે જોડાયેલી મહત્વની વાતો...

      આ શહેરમાં વિશ્વભરમાંથી હજારો લોકો એકઠા થશે, જેમાં ડબલ્યૂટીઓ, આઈએમએફ અને વિશ્વ બેંક સહિત મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનોનાં 38 પ્રમુખો, ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને વિવિધ દેશોની 2000 કંપનીઓના સીઈઓ પણ અહીંયા હાજરી આપશે.

      1560મીટર ઊંચાઈ પર સ્થિત છે દાવોસ

      - દાવોસ લેન્ડ વાસર નદીના કિનારે વસેલું એકદમ સુંદર શહેર છે, જ્યાં ચારેકોર બરફ જ બરફ જોવા મળે છે.
      - શહેરનો પારો માઈનસમાં રહે છે અને આ શહેર બન્ને તરફથી સ્વિસ આલપ્સ પર્વતની પ્લેસૂર અને અલ્બૂલા શ્રૃંખલાથી ઘેરાયેલો છે.
      - દાવોસ સમુદ્ર તટેથી 1560 મીટર ઊંચાઈ પર સ્થિત છે.
      - કહેવાય છે કે, આ યુરોપનું સૌથી ઊંચું શહેર છે અને સ્વર્ગમાં જવા પહેલા છેલ્લું શહેર છે.

      11 હજારની છે વસ્તી

      - દાવોસની વસ્તી પણ વધારે નથી, અહીંયા માત્ર 11 હજાર લોકો જ રહે છે.
      - જો કે, ટ્રાવેલ ડેસ્ટિનેશન હોવાના કારણે અહીંયા 28 હજાર ગેસ્ટ બેડ છે,
      - કારણ કે, અહીંયા મોટાપ્રમાણમાં લોકો ફરવા માટે આવે છે.
      - દાવોસ એક ટુરિસ્ટ સિટી હોવાની સાથે રિઝનલ સેન્ટર પણ છે.

      8853 લોકો સરકારી કર્મચારી

      - 2014 પ્રમાણે અહીંયા 8853 લોકો સરકારી કર્મચારીઓ છે અને અન્ય લોકો વિવિધ બિઝનેસમાં કામ કરે છે.
      - અહીંયા 34.6 ટકા લોકો રોમન કેથલિક સાથે સ્વિસ રિફોર્મ્ડ ચર્ચના છે. જ્યારે અન્ય લોકોમાં મુસ્લિમ, યહૂદી, ઓર્થોડોક્સ ચર્ચના લોકો સામેલ છે.
      - દાવોસ ટુરિસ્ટ ડેસ્ટીનેશનની સાથે જ આઈસ હોકી માટે પણ ફેમસ છે. આ શહેરની ટીમ સ્વિત્ઝરલેન્ડમાં ટોપ ટીમોમાંથી એક છે.
      - ટીમે 30થી વધારે વખત સ્વિસ લીગમાં જીત હાંસલ કરી છે.
      - આ શહેરમાં જ વિશ્વ આર્થિક મંચની બેઠકનું આયોજન થાય છે. સાથે જ અહીંયા ક્રિસ્ટલ એવોર્ડ પણ આપવામાં આવે છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ દાવોસ શહેરની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: See photos of davos city where world economic forum meet organished
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `