ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» See Photos of Bill Gates Daughter Jennifer Gates Glam Life

  વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહેલા બિલ ગેટ્સની પુત્રી, જીવે છે આવી ગ્લેમરસ LIFE

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 02:02 PM IST

  પિતાએ 14 વર્ષની ઉંમર સુધી ફોન રાખવાની મંજૂરી નહોતી આપી, એક વર્ષથી છે વિશ્વના પ્રવાસે
  • જેનિફર ગેટ્સ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેનિફર ગેટ્સ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી ધનાઢ્ય રહેલા બિલ ગેટ્સ અને તેમની પત્નીએ પહેલેથી જ તેમની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખી છે. જ્યારે, તેમની 21 વર્ષની પુત્રી જેનિફર ગેટ્સ તેમનાથી અલગ છે. તે ઘોડેસવારીની શોખીન છે અને પોતાની વૈભવી જીવનશૈલીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. છેલ્લું એક વર્ષ તેણે તેના બોયફ્રેન્ડ સાથે કુવૈત અને દુનિયાના અલગ-અલગ દેશોમાં પસાર કર્યું. આ દરમિયાન તેણે દુનિયાભરમાં ઘોડેસવારીની સ્પર્ધામાં ભાગ લીધો અને તેની તસવીરો શેર કરી. 6 વર્ષની ઉંમરથી કરે છે ઘોડેસવારી...

   - એપ્રિલ 1996માં જન્મેલી જેનિફર બિલ અને મેલિંગની સૌથી મોટી પુત્રી છે. તેના પિતાને જ્યાં માઈક્રોસોફ્ટ તરીકે ઓળખાય છે ત્યાં તેણીને 14 વર્ષની ઉંમર સુધી ફોન રાખવાની મંજૂરી પણ નહોતી.
   - જેનિફર અને તેના ભાઈ-બહેને સાથે પિતાની સિએટલમાં આવેલી પ્રાઈવેટ લેક હાઈસ્કૂલમાંથી શરૂઆતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ મેટ્રિકુલેશન માટે તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગઈ.
   - તે ઘોડેસવારીની શોખીન છે અને 6 વર્ષની ઉંમરથી રાઈડિંગ કરે છે. તેના ઘોડાનું નામ એલેક્સ છે. જેનિફર તેના ઘોડાના વખાણ કરતા થાકતી નથી. તે સુપર સ્વીટ અને કોન્ફિડન્સથી ભરેલો છે.
   - બિલ ગેટ્સે તેના આ પેશનને સપોર્ટ કરવા માટે ફ્લોરિડાના વેલિંગ્ટનમાં એક પ્રોપર્ટી ખરીદી છે. અહીંયા ખરીદવામાં આવેલા બંગલાની કિંમત 53 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.
   - આ બંગલો પામ બીચની બહુ નજીક છે, અહીંયા દર વર્ષે વિન્ટર ઇક્વેસ્ટ્રીયન થાય છે. આ ફેસ્ટિવલમાં દર વર્ષે 49 રાજ્યો, 30 દેશોનાં 2800 ઘોડેસવાર મુકાબલો કરે છે.
   - યુનાઈટેડ સ્ટેટ્સ અશ્વારોહણ ફેડરેશને જેનિફરને શો જમ્પિંગમાં 19માં નંબરે રાખી છે. તે ઘોડેસવારી સાથે જોડાયેલી તમામ ફેમસ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.
   - ગેટ્સે ધ હોર્સ નેટવર્કને જણાવ્યું હતું કે, તે તેની સ્કૂલ અને હોર્સ રાઈડિંગમાં બેલેન્સ રાખીને ચાલે છે. તેના પ્રમાણે, આ બન્ને વસ્તુએ લાઈફને બહુ વ્યસ્ત કરી દીધી છે, પરંતુ મને બન્ને વસ્તુ ગમે છે.

   ટ્રાવેલિંગ પણ છે પસંદ

   - હરવું ફરવું તેની ગ્લેમરસ લાઈફનો ભાગ છે. છેલ્લા એક વર્ષથી તે તેના બોયફ્રેન્ડ નાઈલ નસ્સર સાથે ટ્રાવેલિંગ કરીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
   - નાઈલ પણ ફેમસ શો જમ્પર છે. જેનિફરે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતા કહ્યું કે, કોઈને ખબર નથી કે અમારી ઓફિશિયલ ડેટિંગ એનિવર્સરી આજે છે કે કાલે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તારી સાથે હું દરરોજે ખુશ રહું છું.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • બોયફ્રેન્ડ સાથે જેનિફર ગેટ્સ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોયફ્રેન્ડ સાથે જેનિફર ગેટ્સ

  • 14 વર્ષની ઉંમર સુધી ફોન રાખવાની મંજૂરી નહોતી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   14 વર્ષની ઉંમર સુધી ફોન રાખવાની મંજૂરી નહોતી

  • જેનિફર ગેટ્સ 6 વર્ષની ઉંમરથી કરે છે ઘોડેસવારી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેનિફર ગેટ્સ 6 વર્ષની ઉંમરથી કરે છે ઘોડેસવારી

  • ઘોડેસવારી સાથે જોડાયેલી તમામ ફેમસ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી જેનિફર ગેટ્સ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘોડેસવારી સાથે જોડાયેલી તમામ ફેમસ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી જેનિફર ગેટ્સ

  • જેનિફર ગેટ્સ એક વર્ષથી છે વિશ્વના પ્રવાસે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેનિફર ગેટ્સ એક વર્ષથી છે વિશ્વના પ્રવાસે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: See Photos of Bill Gates Daughter Jennifer Gates Glam Life
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `