ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» કેમિકલ એટેકના કારણે ધરતી પર નરક બન્યું સીરિયા | syria become hell due to chemical attack

  ધરતી પર નરક બન્યું સીરિયા, બાળકો પર દેખાઈ કેમિકલ એટેકની આવી ભયંકર અસર

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 02:25 PM IST

  કેમિકલ એટેક બાદ સામે આવેલી તસવીરોએ આખી દુનિયાનું કાળજું ફરી એક વાર કંપાવી દીધું
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ કહેવાય છે કે, કિલકારીને સ્માઈલ આપવી કોઈ પ્રાર્થનાથી ઓછું નથી. પરંતુ જ્યારે શ્વાસ એક ખૂની બને ત્યારે કિલકારી ગુંજતી નથી પરંતુ ગુંગળાઈ જાય છે. અને આવું જ બન્યું છે સીરિયામાં. સીરિયામાં શનિવારે રાસાયણિક હથિયારો વડે થયેલા હુમલા બાદ સામે આવેલી અમુક તસવીરોએ આખી દુનિયાનું કાળજું ફરી એક વાર કંપાવી દીધું છે. સીરિયામાં શનિવારે રાસાયણિક હથિયારો વડે હુમલો થયો. વિદ્રોહિઓનાં કબ્જામાં રહેલા દોઉમામાં કથિત રીતે ઝેરી ગેસના હુમલામાં 100થી વધારે લોકો માર્યા ગયા, જેમાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે.

   વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, દોઉઆમાં થયેલા રાસાયણિક હુમલાથી 500થી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. તેમના નિવેદનમાં સંગઠને કહ્યું કે, તેમના સહયોગિઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર મેડિકલ કેમ્પમાં ઘણા બાળકો સહિત 500 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું અને તેમાં ઝેરી કેમિકલથી એક્સપોઝરના લક્ષણ જોવા મળ્યા. ઝેરી કેમિકલના લક્ષણોમાં શ્વાસમાં તકલીફ, મ્યુકોસ મેંબ્રેનમાં તકલીફ, શરીર પર છાલા અને મગજ પર અસર સામેલ હતા. એવામાં કહેવાઈ રહ્યું છે કે, હુમલામાં સરીન જેવી ઝેરી ગેસનો ઉપયોગ કરાયો હશે. સ્વાસ્થ્ય સંગઠને અસરગ્રસ્ત વિસ્તોરામાં મદદ પહોંચાડવાની મંજૂરી આપવાની માંગણી કરી છે.

   આ કેમિકલ એટેકનો સૌથી સરળ શિકાર થયા એ નાના-નાના બાળકો, જેમણે હજુ મોટાની આ દુનિયામાં પગ મુક્યો જ નહોતો. કહેવાઈ રહ્યું છે કે, કેમિકલ એટેકમાં અસરગ્રસ્તોમાં મોટાભાગે બાળકો સામેલ છે. અમુક બાળકોને મેડિકલ કેમ્પમાં સ્વાસ્થ્ય સુવિધા અપાઈ રહી છે. કેમિકલ એટેક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા, ઈરાન અને સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 48 કલાકની અંદર મોટો નિર્ણય લેવામાં આવશે. જો કે રશિયાએ અમેરિકાના આરોપોને ફગાવ્યા છે.

   ધ વાઈટ હેલમેટ્સ સંસ્થાનું માનીએ તો આકાશમાંથી વરસેલા આ સૌથી ભયંકર મોતને વરસાવવાનો ઓર્ડર કોઈ અન્ય નહી પરંતુ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે પોતે આપ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે માંગણી કરી કે કથિત રાસાયણિક હુમલાના પીડિતોને તત્કાલિક જરૂરી મદદ પહોંચાડવામા આવે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ક્રૂરતાની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેમિકલ એટેકના કારણે ધરતી પર નરક બન્યું સીરિયા | syria become hell due to chemical attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top