Divya Bhaskar

Home » International News » Photo Feature » see photo of Russias oldest companys who make AK 47 rifle

આવી રીતે તૈયાર થાય છે AK-47 રાઈફલ, જુઓ કારખાનાની અંદરની તસવીરો

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 05:24 PM

રશિયન લેફ્ટિનેટંટ જનરલે 1947માં આ અસોલ્ટ રાઈફલ તૈયાર કરી હતી

  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અસોલ્ટ રાઈફલ એકે-47 દુનિયાભરમાં જાણીતી છે. AK-47 રશિયા (વિઘટન પહેલા સોવિયત યુનિયન)માં રશિયન લેફ્ટિનેટંટ જનરલ મિખેલ કલાશ્નિકોવે ડેવલપ કરી હતી. 1947માં 6 જુલાઈએ આ અસોલ્ટ રાઈફલ તૈયાર થઈ હતી. બ્લોગર વારલામોવ જોઈન્ટે રશિયાના ઈઝેવ્સ્ક શહેરમાં આવેલી AK-47 બનાવનારી ફેકટ્રીની મુલાકાત કરી અને દુનિયા સમક્ષ આ ફોટો રજૂ કર્યા હતા

    બીજા વિશ્વ યુદ્ધ બાદ શરૂ થયુ પ્રોડક્શન


    - કલાશ્નિકોવ કન્સર્ન AK-47 બનાવનારી રશિયાની સૌથી જૂની કંપની છે. ઈઝેવ્સ્કમાં તેનું હે઼ડક્વાટર આવેલુ છે.
    - આ રાઈફલની ડિઝાઈન કરનારા મિખેલ કલાશ્નિકોવ પણ ઈઝેવ્સ્ક શહેરના જ હતા.
    - ફેક્ટ્રીના રાઈફલના વિવિધ ભાગનું પ્રોડક્શન મશીનથી નહીં હાથથી થાય છે.
    - ત્યારબાદ આગમાં ગરમ કરીને તેને એસેમ્બલ કરવામાં આવે છે.

    સોવિયત યુનિયનમાં શરૂ થયુ હતુ પ્રોડક્શન


    - AK-47નું પ્રોડક્શન સોવિયત યુનિયનમાં શરૂ થયુ હતુ. જો કે હવે તે દુનિયાના અનેક દેશોમાં બનાવવામાં આવે છે.
    - કલાશ્નિકોવ કનસર્ન (ગ્રૂપ) AK-47 બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી છે.
    - કંપની સમગ્ર દુનિયાની મિલિટરી માર્કેટમાં રશિયાને રિપ્રેસેન્ટ કરે છે.
    - આ ફેક્ટ્રીમાં સ્નાઈપર રાઈફલ, પ્લેન અને હેલિકોપ્ટર્સમાં લગાવવામાં આવતી બંદૂકો બનાવવામાં આવે છે.
    - ફેક્ટ્રીની નજીકમાં જ તેનુ ટેસ્ટિંગ સેન્ટર આવેલુ છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ ફેક્ટ્રીમાં કેવી રીતે બને છે AK 47...

  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • see photo of Russias oldest companys who make AK 47 rifle
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending