સાઉદીના યુવકોમાં જીવ તાળવે ચોંટાડી દેતા જોખમી સ્ટંટસનો ક્રેઝ, જુઓ તસવીરો

આ સ્ટંટમાં કારને એક તરફથી હવામાં અધ્ધર રાખીને માત્ર બે ટાયર પર ચલાવવામાં આવે છે

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 05:11 PM
Saudi Youth are involved in dangerous stunts
ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઉદી અરેબિયાના તાબુક શહેરના યુવાનોમાં હાલમાં 'સાઇડવોલ સ્કીઇંગ' સ્ટંટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Saudi Youth are involved in dangerous stunts

કેટલાક યુવાનો તો 'સાઇડવોલ સ્કીઇંગ' સ્ટંટ દરમિયાન કારનું ટાયર બદલવાનો પણ સ્ટંટ કરે છે. 

Saudi Youth are involved in dangerous stunts

આ સ્ટંટમાં કારને એક તરફથી હવામાં અધ્ધર રાખીને માત્ર બે ટાયર પર ચલાવવામાં આવે છે. 

Saudi Youth are involved in dangerous stunts

'સાઇડવોલ સ્કીઇંગ' સ્ટંટની શરૂઆત 1964માં ડેન્માર્કમાં થઇ હતી. 

Saudi Youth are involved in dangerous stunts

ત્યાર પછી હોલીવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

X
Saudi Youth are involved in dangerous stunts
Saudi Youth are involved in dangerous stunts
Saudi Youth are involved in dangerous stunts
Saudi Youth are involved in dangerous stunts
Saudi Youth are involved in dangerous stunts
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App