સાઓ પાઉલોમાં કાર્નિવલની ધૂમ, PHOTOSમાં જુઓ લાખો લોકોની રંગારંગ પરેડમાં હાજરી

પરેડમાં સાંસ્કૃતિક ઝાંખી કરાવતા વિવિધ થીમના ટેબ્લોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:19 PM
sao paulo carnival 2018 Photos of colorful parade

બ્રાઝિલ: બ્રાઝિલના સાઓ પાઉલોમાં કાર્નિવલ સિઝનના પ્રથમ દિવસે યોજાયેલી પરેડમાં વિવિધ સામ્બા સ્કૂલોના ડાન્સરોએ ટ્રેડિશનલ કોસ્ચ્યુમમાં સજ્જ થઇને પરેડમાં ભાગ લીધો.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

sao paulo carnival 2018 Photos of colorful parade

પરેડમાં સાંસ્કૃતિક ઝાંખી કરાવતા વિવિધ થીમના ટેબ્લોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું

sao paulo carnival 2018 Photos of colorful parade

આ કાર્નિવલ માણવા દેશ-વિદેશના લાખો સહેલાણીઓ સાઓ પાઉલો પહોંચી જતા હોય છે.

sao paulo carnival 2018 Photos of colorful parade

કાર્નિવલ પરેડમાં સાઓ પાઉલોની 13 બેસ્ટ સામ્બા સ્કૂલના સ્ટુડન્ટ્સ વચ્ચે સ્પર્ધા થાય છે.

sao paulo carnival 2018 Photos of colorful parade

બ્રાઝિલમાં યલો ફીવરના કેસોમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાર્નિવલમાં આરોગ્યલક્ષી સતર્કતાના વિશેષ પગલાં લેવાયા છે. 

X
sao paulo carnival 2018 Photos of colorful parade
sao paulo carnival 2018 Photos of colorful parade
sao paulo carnival 2018 Photos of colorful parade
sao paulo carnival 2018 Photos of colorful parade
sao paulo carnival 2018 Photos of colorful parade
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App