Divya Bhaskar

Home » International News » Photo Feature » River turned down into red color in night

આ નજારો જોઈને આસપાસના લોકોમાં વધ્યો ડર, જોડી રહ્યા છે કયામતના દિવસ સાથે

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 03:30 PM

હેરાન કરનારી વાત એ છે કે વૈજ્ઞાનિકો પણ આ વાતનો જવાબ આપી શક્યા નથી કે કેમ આ પાણી લાલ રંગનું થઇ જાય છે

  • River turned down into red color in night
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: રશિયાના ટયુમન શહેરમાં એક નદી રાતોરાત લોહી જેવી લાલ થઇ ગઈ, જેના પછી આસપાસના વિસ્તારમાં લોકો વચ્ચે ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. હેરાન કરનારી વાત એ છે કે વૈજ્ઞાનિકો પણ આ વાતનો જવાબ આપી શક્ય નથી કે કેમ આ પાણી લાલ રંગનું થઇ જાય છે. ત્યાં જ એવી પણ વાતો સામે આવી છે કે આ પાણી પાસે જવાથી પણ લોકોને ખતરો છે. લોકોએ બતાવી કયામત...

    - આ ઘટના પછી એક્સપર્ટ્સની ટીમે તપાસ માટે પાણીના સેમ્પલ લીધા. વેસ્ટર્ન સાઈબેરિયામાં થયેલા લેબ ટેસ્ટ બાદ આ પાણી અંગેના પરિણામો હજુ સુધી જાહેર કરાયા નથી. આ પછીથી કેટલાક લોકો તેને બાઇબલ સાથે જોડી રહ્યા છે તો કેટલાક લોકો તેને કયામત આવવાની છે તેવું માની રહ્યા છે.

    તો શું તે લોહી છે?
    - કેટલાક એક્સપર્ટ્સનું માનીએ તો આ એક પ્રકારનું કેમિકલ રિએક્શન હોઈ શકે છે. કોઈ ફેક્ટરી કે ડમ્પ દ્વારા ઠલવાયેલ કેમિકલ આ નદીમાં ભળી ગયું હશે. આ પ્રકરણની તપાસ કરવામાં આવશે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • River turned down into red color in night
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • River turned down into red color in night
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • River turned down into red color in night
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • River turned down into red color in night
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending