-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 03:12 PM IST
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. યુ-ટ્યુબ પર આ ચેલેન્જને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી ચેલેન્જ છે જેણે હાલ યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ એકદમ ચોંકાવનારી ખતરનાક રમત છે. આ છે કોન્ડોમ ચેલેન્જ, જે હાલ સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી વાયરલ થનાર કન્ટેન્ટ બની ગઈ છે. આ ચેલેન્જને પૂરી કરવા માટે લોકોને નાકમાં કોન્ડોમ નાખીને તેને મોંમાંથી કાઢવાનો હોય છે. અલગ અલગ દેશોમાં યુવાન આ ચેલેન્જ કરીને જોઈ રહ્યા છે. જો કે, ડોક્ટર્સે ચેતવણી આપી છે કે, આ ખતરનાક રમતથી મૃત્યુ પણ થઈ શકે છે.
સાંભળવામાં જેટલી વિચિત્ર છે તેનાથી અનેક ગણી ખતરનાક છે આ ચેલેન્જ. ડોક્ટર્સે તેને લઈને યુવાનોને ચેતવણી આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતામાં છે. ડોક્ટર્સ પ્રમાણે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈ પણ રીતે સુરક્ષિત નથી. કોન્ડોમનું ગળામાં અટકવું કાં તો ગળું બ્લોક થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને અન્ય ચેલેન્જ વિશે...

2013માં થઈ હતી પોપ્યુલર
કોન્ડોમ ચેલેન્જ સૌથી પહેલા વર્ષ 2013માં પોપ્યુલર થઈ હતી. તે સમયે ટેલર સ્વિફ્ટના ગીત પર એક યુવકે કોન્ડોમને નાકમાં નાખ્યો હતો. ત્યારબાજ ઝડપથી આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદથી સતત આ ચેલેન્જનો ક્રેઝ વધચો રહ્યો. આ વખતે તેની શરૂઆત અમેરિકાથી થઈ છે. બે દિવસ પહેલા એક યુવકે આ ચેલેન્જને યુ-ટ્યુબ પર પોસ્ટ કરી. ધ સનમાં આવેલા અહેવાલ અનુસાર, 30 લાખથી વધારે લોકો અત્યાર સુધી તેને જોઈ ચૂક્યા છે.
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. યુ-ટ્યુબ પર આ ચેલેન્જને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી ચેલેન્જ છે જેણે હાલ યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ એકદમ ચોંકાવનારી ખતરનાક રમત છે. આ છે કોન્ડોમ ચેલેન્જ, જે હાલ સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી વાયરલ થનાર કન્ટેન્ટ બની ગઈ છે. આ ચેલેન્જને પૂરી કરવા માટે લોકોને નાકમાં કોન્ડોમ નાખીને તેને મોંમાંથી કાઢવાનો હોય છે. અલગ અલગ દેશોમાં યુવાન આ ચેલેન્જ કરીને જોઈ રહ્યા છે. જો કે, ડોક્ટર્સે ચેતવણી આપી છે કે, આ ખતરનાક રમતથી મૃત્યુ પણ થઈ શકે છે.
સાંભળવામાં જેટલી વિચિત્ર છે તેનાથી અનેક ગણી ખતરનાક છે આ ચેલેન્જ. ડોક્ટર્સે તેને લઈને યુવાનોને ચેતવણી આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતામાં છે. ડોક્ટર્સ પ્રમાણે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈ પણ રીતે સુરક્ષિત નથી. કોન્ડોમનું ગળામાં અટકવું કાં તો ગળું બ્લોક થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને અન્ય ચેલેન્જ વિશે...
ફેલાઈ શકે છે ઈન્ફેક્શન
અમેરિકામાં સ્ટેટ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ સ્ટીવન એનરિક્ઝ પ્રમાણે, આજકાલ યુવાનો લાઈક્સ, વ્યૂઝ અને સબ્સક્રાઈબર્સ માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. હેલ્થ એક્સપર્ટ્સ યુવાનોએ આ ચેલેન્જનો ભાગ બનવાની અપીલ કરી રહ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના કોન્ડોમમાં લ્યુબ્રિકેન્ટ હોય છે જેનાથી નાકમાં એલર્જી કે ઈન્ફેક્શન ફેલાઈ શકે છે.
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. યુ-ટ્યુબ પર આ ચેલેન્જને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી ચેલેન્જ છે જેણે હાલ યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ એકદમ ચોંકાવનારી ખતરનાક રમત છે. આ છે કોન્ડોમ ચેલેન્જ, જે હાલ સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી વાયરલ થનાર કન્ટેન્ટ બની ગઈ છે. આ ચેલેન્જને પૂરી કરવા માટે લોકોને નાકમાં કોન્ડોમ નાખીને તેને મોંમાંથી કાઢવાનો હોય છે. અલગ અલગ દેશોમાં યુવાન આ ચેલેન્જ કરીને જોઈ રહ્યા છે. જો કે, ડોક્ટર્સે ચેતવણી આપી છે કે, આ ખતરનાક રમતથી મૃત્યુ પણ થઈ શકે છે.
સાંભળવામાં જેટલી વિચિત્ર છે તેનાથી અનેક ગણી ખતરનાક છે આ ચેલેન્જ. ડોક્ટર્સે તેને લઈને યુવાનોને ચેતવણી આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતામાં છે. ડોક્ટર્સ પ્રમાણે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈ પણ રીતે સુરક્ષિત નથી. કોન્ડોમનું ગળામાં અટકવું કાં તો ગળું બ્લોક થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને અન્ય ચેલેન્જ વિશે...
2007માં સૌથી પહેલા આવી હતી કોન્ડોમ ચેલેન્જ
કોન્ડોમ ચેલેન્જનો ક્રેઝ ભલે થોડા વર્ષ પહેલા શરૂ થયો હોય પરંતુ, તેની શરૂઆત 2007માં થઈ હતી. જો કે, તે સમયે યુ-ટ્યુબને તેના પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં અમેરિકા, કેનેડા, બેલ્ઝિયમ જેવા દેશોમાં આ ઝડપથી ફેલાઈ રહી છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી છે.
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. યુ-ટ્યુબ પર આ ચેલેન્જને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી ચેલેન્જ છે જેણે હાલ યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ એકદમ ચોંકાવનારી ખતરનાક રમત છે. આ છે કોન્ડોમ ચેલેન્જ, જે હાલ સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી વાયરલ થનાર કન્ટેન્ટ બની ગઈ છે. આ ચેલેન્જને પૂરી કરવા માટે લોકોને નાકમાં કોન્ડોમ નાખીને તેને મોંમાંથી કાઢવાનો હોય છે. અલગ અલગ દેશોમાં યુવાન આ ચેલેન્જ કરીને જોઈ રહ્યા છે. જો કે, ડોક્ટર્સે ચેતવણી આપી છે કે, આ ખતરનાક રમતથી મૃત્યુ પણ થઈ શકે છે.
સાંભળવામાં જેટલી વિચિત્ર છે તેનાથી અનેક ગણી ખતરનાક છે આ ચેલેન્જ. ડોક્ટર્સે તેને લઈને યુવાનોને ચેતવણી આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતામાં છે. ડોક્ટર્સ પ્રમાણે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈ પણ રીતે સુરક્ષિત નથી. કોન્ડોમનું ગળામાં અટકવું કાં તો ગળું બ્લોક થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને અન્ય ચેલેન્જ વિશે...
2018ની શરૂઆતમાં ટાઈડ પોડ ચેલેન્જ શરૂ થઈ હતી
વર્ષ 2018ની શરૂઆતમાં ટાઈડ પોડ ચેલેન્જ શરૂ થઈ હતી. તેને પણ યુ-ટ્યુબ દ્વારા વાયરલ કરવામાં આવી હતી. ભારતમાં પણ તેનો ક્રેઝ જોવા લાયક હતો. થોડા જ દિવસોમાં લોકો ટાઈડ પોડ ખાવા-પીવા લાગ્યા હતા. આ ચેલેન્જ પણ ઘણી જોખમી હતી.
નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર હાલ એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. યુ-ટ્યુબ પર આ ચેલેન્જને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી ચેલેન્જ છે જેણે હાલ યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ એકદમ ચોંકાવનારી ખતરનાક રમત છે. આ છે કોન્ડોમ ચેલેન્જ, જે હાલ સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી વાયરલ થનાર કન્ટેન્ટ બની ગઈ છે. આ ચેલેન્જને પૂરી કરવા માટે લોકોને નાકમાં કોન્ડોમ નાખીને તેને મોંમાંથી કાઢવાનો હોય છે. અલગ અલગ દેશોમાં યુવાન આ ચેલેન્જ કરીને જોઈ રહ્યા છે. જો કે, ડોક્ટર્સે ચેતવણી આપી છે કે, આ ખતરનાક રમતથી મૃત્યુ પણ થઈ શકે છે.
સાંભળવામાં જેટલી વિચિત્ર છે તેનાથી અનેક ગણી ખતરનાક છે આ ચેલેન્જ. ડોક્ટર્સે તેને લઈને યુવાનોને ચેતવણી આપી છે. ડોક્ટર્સ પણ આ યુ-ટ્યુબ ટ્રેન્ડને લઈને ચિંતામાં છે. ડોક્ટર્સ પ્રમાણે, પ્લાસ્ટિકને નાકમાં લેવું કોઈ પણ રીતે સુરક્ષિત નથી. કોન્ડોમનું ગળામાં અટકવું કાં તો ગળું બ્લોક થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને અન્ય ચેલેન્જ વિશે...
બકેટ ચેલેન્જ પણ થઈ હતી વાયરલ
થોડા સમય પહેલા બકેટ ચેલેન્જ પણ વાયરલ થઈ હતી. આ ચેલેન્જ સામાન્ય હતી. બોલિવૂડથી લઈને હોલિવૂડ અને ક્રિકેટર્સે પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. પરંતુ કોન્ડોમ ચેલેન્જ જેવા પાગલપણાને અટકાવવા માટે ડોક્ટર્સ પણ અપીલ કરી રહ્યા છે. અમેરિકન ડોક્ટર્સે વીડિયો શેર કરીને અન્ય દેશોને પણ અપીલ કરી છે.