ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Richest business man son became most wanted terror face this way

    અરબપતિ બિઝનેસમેનનો દીકરો હતો લાદેન, આ રીતે બન્યો MOST WANTED

    divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 03:45 PM IST

    અમેરિકાએ ઓસામા બીન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઢાળી દીધો હતો
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચ 1957 રિયાધ (સાઉદી અરેબિયા)માં થયો હતો. લાદેનના એન્કાઉન્ટરને (2 મે, 2011) સાત વર્ષ થઇ ગયા છે. સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય કંસ્ટ્રક્શન બિઝનેસમેનના ઘરે જન્મેલો લાદેન અભ્યાસ દરમિયાન જ ધાર્મિક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો.

      અહીંથી જ આતંકવાદ તરફ વળ્યો અને 1988માં તેણે આતંકી સંગઠન અલ-કાયદાની સ્થાપના કરી. ઘણા નાના-મોટા હુમલાઓ પછી તેણે અમેરિકા પર 9/11નો હુમલો કરાવ્યો. આ હુમલાએ તેને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી બનાવી દીધો...

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો લાદેન કેવી રીતે બની ગયો MOST WANTED આતંકી...

    • સીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન

    • આ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે

      ઇન્ટરનેશનલ ડેસ્ક: મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચ 1957 રિયાધ (સાઉદી અરેબિયા)માં થયો હતો. લાદેનના એન્કાઉન્ટરને (2 મે, 2011) સાત વર્ષ થઇ ગયા છે. સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય કંસ્ટ્રક્શન બિઝનેસમેનના ઘરે જન્મેલો લાદેન અભ્યાસ દરમિયાન જ ધાર્મિક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો.

      અહીંથી જ આતંકવાદ તરફ વળ્યો અને 1988માં તેણે આતંકી સંગઠન અલ-કાયદાની સ્થાપના કરી. ઘણા નાના-મોટા હુમલાઓ પછી તેણે અમેરિકા પર 9/11નો હુમલો કરાવ્યો. આ હુમલાએ તેને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી બનાવી દીધો...

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો લાદેન કેવી રીતે બની ગયો MOST WANTED આતંકી...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Richest business man son became most wanted terror face this way
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `