ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Rich woman marries to young poor boy using this trick

    ગરીબ પરિવારે લગ્ન માટે ના પાડી, યુવતીએ Offer કર્યા લાખો રૂપિયા, જમીન અને FERRARI

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 05:46 PM IST

    દહેજમાં લગભગ 5 કરોડ રૂપિયાના ગિફ્ટ્સ અને રોકડની ઓફર મળ્યા બાદ યુવકના પેરેન્ટ્સ તરત જ રાજી થઇ ગયા
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં એક ન્યુલી મેરિડ કપલ ચર્ચામાં છે. અહીં 38 વર્ષની એક અમીર મહિલાએ 23 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે. મહિલાની સાસુ ઉંમરમાં તેનાથી માત્ર એક વર્ષ મોટી છે. આ લગ્ન ગયા મહિને હેન્નાત પ્રાંતના કિયોગઘઈ શહેરમાં થયા. તેની તસવીરો વાયરલ થતા જ દુલ્હો અને દુલ્હનની ઉંમરને લઈને જાતજાતની વાતો થઇ રહી છે. ફેમિલીને લગ્ન માટે હતો વાંધો...

      - વર અને કન્યાની ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે. બંને વચ્ચે જયારે રોમાન્સ શરુ થયો, તેના કેટલાક દિવસો બાદ જ મહિલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ
      - આ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને યુવકે તેના પેરેન્ટ્સ સામે પ્રપોઝલ રાખ્યું. જો કે, ફેમિલીએ ઉંમર બાબતે વાંધો લેતા લગ્નના પ્રસ્તાવને નકારી દીધો હતો
      - મહિલાએ આ નિર્ણય બાદ યુવકના પરિવારને 66 લાખ રૂપિયા રોકડા, એક રિઅલ સ્ટેટ લોટ અને એક ફરારી સ્પોર્ટ્સ કાર દહેજમાં આપવાનું નક્કી કરી લીધું
      - દહેજમાં લગભગ 5 કરોડ રૂપિયાના ગિફ્ટ્સ અને રોકડની ઓફર મળ્યા બાદ યુવકના પેરેન્ટ્સ તરત જ રાજી થઇ ગયા હતા
      - જણાવી દઈએ કે, મહિલા રિઅલ એસ્ટેટનો બિઝનેસ કરે છે અને પહેલા પણ એક લગ્ન કરી ચુકી છે. પાછળના લગ્નથી તેને એક 14 વર્ષનો છોકરો પણ છે

      લાલા ફરારીમાં પહોંચ્યા વર-વધુ
      - આ કમેળ કપલના લગ્નની એક શાનદાર સેરેમનીનું આયોજન થયું. બંને લાલ રંગની ફરારીમાં સેરેમનીમાં પહોંચ્યા હતા, દુલહન સોનાના ઘરેણાંઓમાં સજીધજીને નજરે આવી
      - લગ્ન વખતે કન્યા પ્રેગ્નેન્ટ છે, પણ વ્હાઇટ ગાઉનમાં તેણી એકદમ સુંદર દેખાઈ, ત્યાં જ વરરાજા પણ દરેક તસવીરમાં સ્માઈલ કરતા નજરે પડ્યા હતા

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ આ કમેળ કપલની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Rich woman marries to young poor boy using this trick
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `